________________
સૂર્યગ્રહણમાં અસજ્ઝાયનો કાળ (નિ. ૧૩૪૪) * ૩૫૩ अत्थमणगहणे सग्गहनिब्बुडो, उवहयरादीए चउरो अण्णं च अहोरत्तं परिहरइ एवं बारस । अह उतो गहिओ तो संदूसिए अहोरत्ते अट्ठ अवरं च अहोरत्तं परिहरइ एवं सोलस, अहवा उदयवेलाए गहिओ उप्पाइयगहणेण सव्वं दिणं गहणं होउण सग्गहो चेव निब्बुडो, संदूसिय अहोरत्तस्स अट्ठ अण्णं च अहोरत्तं एवं सोलस । अहवा अब्भच्छन्ने न नज्जइ, केवलं होहिति गहणं, दिवसओ संकाए न पढियं, अत्थमणवेलाए दिट्ठे गहणं सग्गहो निब्बुडो, संदूसियस्स अट्ठ अण्णं च अहोरत्तं 5 एवं सोलसत्ति गाथार्थः ॥ १३४३ ॥
सग्गहनिब्बुड एवं सूराई जेण हुंति होरत्ता ।
आइन्नं दिणमुक्के सुच्चिय दिवसो अ राई य ॥१३४४॥ વ્યાધ્યા—સાદનિબુડે વં અોત્ત વય, જ્હ?, ઉચ્યતે, પૂરાવી નેળ હાંતિોત્ત'
સૂર્યનું અસ્ત સમયે ગ્રહણ થયું અને ગ્રહણ સહિત તે અસ્ત પામ્યો. તેથી (તે રાત્રિ હણાયેલી 10 હોવાથી ઉપહતરાત્રિ કહેવાય.) તે ઉપહતરાત્રિના ચાર પ્રહર અને તેના પછીના અહોરાત્રના આઠ એમ મળી બાર પ્રહાર અસાય. (સૂર્યનો આ જઘન્ય કાળ સમજવો. ઉત્કૃષ્ટકાળ આ પ્રમાણે —–) ઉદયસમયે સૂર્યગ્રહણ થયું. તો તે સંપૂર્ણ અહોરાત્રના આઠ પ્રહર દૂષિત થયા અને તે પછીનું બીજું પણ અહોરાત્ર ત્યજાતું હોવાથી ૧૬ પ્રહરની અસજ્ઝાય જાણવી. અથવા ઉદયવેળાએ ધૂળ, માંસ વિગેરેની વૃષ્ટિ સાથે સૂર્યનું ગ્રહણ આખો દિવસ રહ્યું અને ગ્રહણ સહિત જ સૂર્ય અસ્ત પામ્યો. 15 તેથી સંદૂષિત અહોરાત્રના આઠ અને એના પછીના અહોરાત્રના આઠ એમ મળી કુલ ૧૬ પ્રહરની અસજ્ઝાય જાણવી. અથવા વાદળોથી ઘેરાયેલ આકાશમાં ક્યારે ગ્રહણ થશે ? એ ખબર નથી પરંતુ થવાનું છે એટલું જ ખબર છે. તેથી દિવસે ગ્રહણની શંકા હોવાથી સ્વાધ્યાય ન કર્યો. સાંજે સૂર્યાસ્તસમયે ગ્રહણ દેખાયું અને તે સૂર્ય ગ્રહણ સહિત જ અસ્ત પામ્યો. તેથી સંદૂષિત એવા અહોરાત્રના આઠ અને બીજા અહોરાત્રના આઠ એમ મળીને કુલ ૧૬ પ્રહરની અસજ્ઝાય જાણવી. 20 ॥૧૩૪૩॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : (શિષ્ય પ્રશ્ન પૂછે છે કે —–) ગ્રહણસહિત અસ્ત થાય ત્યારે ઉપર કહ્યા પ્રમાણે અહોરાત્ર હણાય છે. (જે સમયે ગ્રહણ થયું તે સમયથી અહોરાત્રની ગણતરી કરવી ? ના, તો)
१८. तु अस्तमयनग्रहणे सग्रहो ब्रूडितः, उपहतरात्र्याश्चत्वारोऽन्यच्चाहोरात्रं द्वादश, अथोदितो गृहीतः ततः 25 संदूषिताहोरात्रस्याष्टौ अपरं चाहोरात्रं परिह्रियते एवं षोडश, अथवोदयवेलायां गृहीतः औत्पातिकग्रहणेन, सर्वं दिनं ग्रहणं भूत्वा सग्रह एव ब्रूडितः, संदूषिताहोरात्रस्याष्टौ अन्यच्चाहोरात्रमेवं षोडश, अथवाऽभ्रच्छन्ने न ज्ञायते केवलं भविष्यति ग्रहणं, दिवसे शङ्कया न पठितं, अस्तमयनवेलायां दृष्टं ग्रहणं सग्रहो ब्रूडितः, संदूषितस्याष्ट अन्यच्चाहोरात्रमेवं षोडशेति । सग्रहे ब्रूडिते एवमहोरात्रमुपहतं, कथं ? उच्यते, सूर्यादीनि येन भवन्त्यहोरात्राणि
30