Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 358
________________ ઉત્પાતદ્વાર (નિ. ૧૩૩૨-૩૩) હું ૩૪૫ करेहि मा वा करेहित्ति, अह एवं णावगच्छइ, मुहपोत्तीयअंतरियाए जयणाए भासंति, गिलाणादिकज्जे वासाकप्पपाउया गच्छंतित्ति गाथार्थः ॥१३३१॥ संजमघाएत्ति दारं गयं । इयाणिं उप्पाएत्ति, तत्थ पंसू य मंसरुहिरे केससिलावुट्ठि तह रउग्धाए । मंसरुहिरे अहोरत्त अवसेसे जच्चिरं सुत्तं ॥१३३२॥ व्याख्या-धूलीवरिसं मंसवरिसं रुहिरवरिसं 'केस'त्ति वालवरिसं करगादिसिलावरिसं रयुग्घायपडणं च, एएसिं इमो परिहारो-मंसरुहिरे अहोरत्तं सज्झाओ न कीरइ, अवसेसा पंसुमाइया जच्चिरं कालं पडंति तत्तियं कालं सुत्तं नंदिमाइयं न पढंतित्ति गाथार्थः ॥१३३२॥ पंसुरयुग्घायाण इमं वक्खाणं'पंसू अच्चित्तरओ रयस्सिलाओ दिसा रउग्घाओ। 10 तत्थ सवाए निव्वाए य सुत्तं परिहरंति ॥१३३३॥ પ્રમાણે કર અથવા આ પ્રમાણે કર નહીં.” ઇશારાથી જો ન સમજે તો, મોં આગળ મુહપત્તિ રાખીને જણાપૂર્વક બોલે. ગ્લાન વિગેરે સંબંધી કોઈ કાર્ય આવી પડે તો વર્ષાકલ્પને (= જાડી કાંબળીને) परीने 14. 'संयमघात:' द्वार पू[ थयुं. ॥१३३१॥ अवत : वे उत्पात' द्वारनु पनि ४२ ७. तेभi 2 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. टीर्थ : (५ix = धूम) पूजनी वर्षा, मांसना दु:31 43, सोडीन टी५i 43, पानी वृष्टि થાય, કરા વિગેરે રૂપ શિબાની વૃષ્ટિ થાય (અર્થાત્ પથ્થર જેવા કઠીન કરા વિગેરે પડે.) રજોદ્ધાત પડે (આ બધા ઉત્પાતના પ્રકારો છે.) આ બધા હોય ત્યારે આ પ્રમાણેનો ત્યાગ કરવો – માંસ અને લોહીની વર્ષા થાય તો એક અહોરાત્ર સ્વાધ્યાય કરે નહીં. બાકીના પાંશુવર્ષા વિગેરેમાં તે 20 જયાં સુધી પડે ત્યાં સુધી નંદી વિગેરે સૂત્રો ભણે નહીં. ||૧૩૩૨. અવતરણિકા : પાંશુ અને રજોદ્ધાતનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું ? ગાથાર્થઃ પાંશુ એટલે અચિત્તરજ, રજસ્વલા ધૂળવાળી દિશાઓ થાય એ રીતનો રજકણોનો પાત તે રજોદ્દાત કહેવાય છે. તેમાં આ પાંશુ વિગેરે પવન સહિત હોય કે પવન વિના હોય સૂત્રપૌષિનો ત્યાગ કરે. १०. कुरु मा वा कुर्विति, अथैवं नावगच्छति मुखवस्त्रिकयाऽन्तरितया यतनया भाषन्ते, ग्लानादिकार्ये वर्षाकल्पप्रावृता गच्छन्तीति । संयमघातक इति द्वारं गतं । इदानीमौत्पातिकमिति, तत्र धूलिवर्षो मांसवर्षो रुधिरवर्षः केशेति वालवर्षः करकादिशिलावर्षः रजउद्घातपतनं च, एतेषामयं परिहारः मांसरुधिरयोरहोरात्रं स्वाध्यायो न क्रियते, अवशेषाः पांश्वादिका यावच्चिरं कालं पतन्ति तावन्तं कालं सूत्रं-नन्द्यादिकं न पठन्तीति । पांशुरजउद्घातयोरिदं व्याख्यानं 25 30

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442