Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 349
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) અક્ષરન્યૂનમ્, અત્યક્ષરમ્—અધિાક્ષર, પત્નીન—પવેનૈવોન, વિનયજ્ઞીનમ્—ગતોષિતવિનય, घोषहीनम्—उदात्तादिघोषरहितं योगरहितं - सम्यगकृतयोगोपचारं, सुष्ठुदत्तं गुरुणा दुष्ठु प्रतीच्छितं कलुषितान्तरात्मनेति, अकाले कृतः स्वाध्यायो-यो यस्य श्रुतस्य कालिकादेरकाल इति, काले न कृतः स्वाध्यायः - यो यस्याऽऽत्मीयोऽध्ययनकाल उक्त इति, अस्वाध्यायिके स्वाध्यायितं ॥ 5 किमिदमस्वाध्यायिकमित्यनेन प्रस्तावेनाऽऽयाताऽस्वाध्यायिकनिर्युक्तिरस्यामेवाऽऽद्याद्वारगाथा— असज्झाइयनिज्जुत्ती (त्तीं) वुच्छामी धीरपुरिसपण्णत्तं । जं नाऊण सुविहिया पवयणसारं उवलहंति ॥१३२२॥ असज्झायं तु दुविहं आयसमुत्थं च परसमुत्थं च । जं तत्थ परसमुत्थं तं पंचविहं तु नायव्वं ॥ १३२३॥ व्याख्या-अध्ययनमाध्यायः शोभन आध्यायः स्वाध्यायः स एव स्वाध्यायिकं न (૨૨) હીનાક્ષર – અક્ષરથી ઓછું બોલ્યા, ભણ્યા હોય. (૨૩) અત્યક્ષર – અધિક અક્ષર બોલ્યા, ભણ્યા હોય. (૨૪) પદહીન – પદથી ન્યૂન ભણ્યા હોય. (૨૫) વિનયહીન – ઉચિત વિનય કર્યા વિના ભણ્યા. (૨૬) ઘોષહીન – ઉદાત્ત, અનુદાત્ત વિગેરે યોગ્ય ઘોષ વિના શ્રુતનું ઉચ્ચારણ કર્યું. (૨૭) યોગરહિત – જે શ્રૃત માટે જે તપ (ઉપધાન-જોગ) કરવાનો હોય તે કર્યા 15 વિના શ્રુત ભણ્યા. (૨૮) સુષ્ઠુ દત્ત – - ગુરુએ વિદ્યાર્થીને યોગ્યતા કરતાં વધારે આપ્યું હોય. (૨૯) દુષ્ઠુ પ્રતીચ્છિત – હૃદયની કલુષિતતા સાથે શ્રુત ગ્રહણ કર્યું. (અર્થાત્ વિદ્યાગુરુ પ્રત્યે બહુમાન ન રાખ્યું, એમના દોષો જોયા, એમના પ્રત્યે મનમાં દ્વેષભાવ રાખી ભણ્યા વિગેરે.) (૩૦) જે કાલિક વિગે૨ે શ્રુતનો અકાલ હોય તેમાં તે કાલિકાદિ શ્રુત ભણ્યા. (૩૧) જે શ્રુતનો જે અધ્યયન કાલ કહેવાયેલો છે તેમાં તે શ્રુત ન ભણ્યા. (અર્થાત્ દીક્ષાના ત્રીજા વર્ષે 20 આચારપ્રકલ્પ, ચોથા વર્ષે સૂયગડાંગ વિગેરે ક્રમ પ્રમાણે યોગ્યતા હોવા છતાં ન ભણે ત્યારે આ દોષ લાગે.) (૩૨) અસ્વાધ્યાય સમયે સ્વાધ્યાય ક૨વા બેઠાં [અને (૩૩) સ્વાધ્યાય સમયે સ્વાધ્યાય ન કર્યો. આ પ્રમાણે તેત્રીસ આશાતના પૂર્ણ થઈ.] * અસજ્ઝાય 10 ૩૩૬ નિર્યુક્તિ અવતરણિકા : ‘આ અસ્વાધ્યાયિક = અસાય શું છે ?' આવી શંકાના અવસરે 25 અસ્વાધ્યાયનિર્યુક્તિ આવેલી છે. તેમાં જ પ્રથમ દ્વારગાથા જણાવે છે → - ગાથાર્થ : ધીરપુરુષોવડે કહેવાયેલી અસજ્ઝાયનિયુક્તિને હું કહીશ, જેને જાણીને સુવિહિતસાધુઓ પ્રવચનના રહસ્યને પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : બે પ્રકારે અસજ્ઝાય છે · આત્મસમ્રુત્યુ અને પરસમુત્થ. તેમાં જે પરસમુત્થ છે તે પાંચ પ્રકારનું જાણવું. 30 ટીકાર્થ : અધ્યયન (ભણવું) તે આધ્યાય. સુંદર એવો જે આધ્યાય તે સ્વાધ્યાય. તે જ

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442