Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 354
________________ અસ્વાધ્યાયમાં ત્યાજ્ય ક્રિયા વિગેરે (નિ. ૧૩૩૦) સ ૩૪૧ दुग्गं गहियं, तेसिं तुट्ठो राया इच्छियं नगरे पयारं देइ, जं ते किंचि असणादिगं वत्थाइगं वा जणस्स गिर्हति तस्स वेयणाइयं सव्वं राया पयच्छइ इति गाथार्थः ॥१३२९॥ एगेण तोसियतरो गिहमगिहे तस्स सव्वहिं वियरे। रत्थाईसु चउण्हं एवं पढमं तु सव्वत्थ ॥१३३०॥ व्याख्या-तेसिं पंचण्हं पुरिसाणं एगेण तोसिययरो तस्स गिहावणरत्थासु सव्वत्थ इच्छियपयारं 5 पयच्छइ, जो एते दिण्णपयारे आसाएज्जा तस्स राया दंडं करेइ, एस दिद्वंतो, इमो उवसंहारोजहा पंच पुरिसा तहा पंचविहासज्झाइयं, जहा सो एगो अब्भहिततरो पुरिसो एवं पढमं संजमोवघाइयं सव्वत्थ ठाणासणादिसु, तंमि वट्टमाणे ण सज्झाओ नेव पडिलेहणादिकावि चेट्ठा कीरइ, इयरेसु चउसु असज्झाइएसु जहा ते चउरो पुरिसा रत्थाइसु चेव अणासायणिज्जा तहा तेसु सज्जाओ चेव न कीरइ, सेसा सव्वा चेट्ठा कीरइ आवस्सगादि उक्कालियं पढिज्जइ ॥१३३०॥ 10 ઉપર ખુશ થઈને રાજા તેમને નગરમાં ઇચ્છા પ્રમાણે હરવા–ફરવાની રજા આપે છે. તથા તે પાંચે જણા નગરના લોકો પાસેથી જે કંઈ પણ ખાવા-પીવાની વસ્તુ કે વસ્ત્ર વિગેરે ગ્રહણ કરે તેના પૈસા વિગેરે બધું રાજા આપે છે. /૧૩૨૯ી. ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ તે પાંચ પુરુષોમાંથી એક પુરુષદ્વારા વધારે ખુશ થયેલો રાજા તે પુરુષને ઘર, દુકાન, 15 શેરીઓમાં બધે ઇચ્છા પ્રમાણે હરવા–ફરવાની છૂટ આપે છે. છૂટ આપેલા આ લોકોની જેઓ આશાતના = હેરાન નિષેધ કરે તેને રાજા દંડ કરે છે. આ દૃષ્ટાન્ત કહ્યું. તેનો ઉપસંહાર આ પ્રમાણે – જેમ તે પાંચ પુરુષો તેમ પાંચ પ્રકારનો અસ્વાધ્યાયયિકકાળ જાણવો. રાજાને વધારે ખુશ કરનાર પુરુષના સ્થાને સંયમઘાતકનામનું પ્રથમ અસ્વાધ્યાયિક જાણવું. કાયોત્સર્ગ, આસન વિગેરે સર્વમાં (मा प्रथम स्वाध्यायिनी भाशातना ४२वी नाही. मात्) मा प्रथम सस्वाध्याय होय त्यारे 20 સ્વાધ્યાય કે પ્રતિલેખન વિગેરે કોઈ ક્રિયા કરાતી નથી. તે સિવાયના ચાર અસ્વાધ્યાયકાળમાં અન્ય ચાર પુરુષો શેરી વિગેરેમાં જેમ અટકાવતા નથી તેમ તે ચાર કાળમાં સ્વાધ્યાય જ કરાતો નથી. (આશય એ છે કે રાજાને વધારે ખુશ કરનાર પુરુષને રાજાએ ઘર, દુકાન, શેરી વિગેરે ६. दुर्गो गृहीतः, तेभ्यस्तुष्टो राजा ईप्सितं नगरे प्रचारं ददाति, यत्ते किञ्चिदशनादिकं वस्त्रादिकं वा जनस्य गृह्णन्ति तस्य वेतनादिकं सर्वं राजा प्रयच्छति । तेषां पञ्चानां पुरुषाणामेकेन तोषिततरः, तस्मै गृहापणरथ्याषु 25 सर्वत्रेच्छितप्रचारं प्रयच्छति, य एतान् दत्तप्रचारान् आशातयेत् तस्य राजा दण्डं करोति, एष दृष्टान्ताऽयमुपसंहारः-यथा पञ्च पुरुषास्तथा पञ्चविधास्वाध्यायिकं, यथा स एकोऽभ्यधिकतरः पुरुष एवं प्रथम संयमोपघातिकं सर्वत्र स्थानासनादिषु, तस्मिन् वर्तमाने न स्वाध्यायो नैव प्रतिलेखनादिकाऽपि चेष्टा क्रियते, इतरेषु चतुर्षु अस्वाध्यायिकेषु यथा ते चत्वारः पुरुषा रथ्यादिष्वेवानाशातनीयास्तथा तेषु स्वाध्याय एव न क्रियते शेषा सर्वा चेष्टा क्रियते आवश्यकादि उत्कालिकं पठ्यते । + 'सव्वं तत्थ ठाणासणादि'-पूर्वमुद्रिते। 30

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442