________________
*
સમાધિ—સુવ્રતમુનિની કથા (નિ. ૧૨૯૯) * ૨૭૧ सैंड्डाणि, ताण पुत्तो सुव्वओ नाम सुहेण गब्भे अच्छिओ सुहेण वड्डिओ एवं जाव जोव्वणत्थो संबुद्ध आपुच्छित्ता पव्वइओ पढिओ, एक्कल्लविहारपडिमं पडिवण्णो, सक्कपसंसा, देवेहिं परिक्खिओ अणुकूलेण, धण्णो कुमारबंभचारी एगेण, बीएण को एयाओ कुलसंताणच्छेदगाओ अण्णोत्ति ? सो भगवं समो, एवं मायापित्ताणि सविसयपसत्ताणि दंसियाणि, पच्छा मारिज्जंतगाणि कलुणं कुर्वेति, तहावि समो, पच्छा सव्वे उऊ विउव्विता दिव्वाए इत्थियाए 5 सविब्भमं पलोइयं मुक्कदीहनीसासमवऊढो, तहावि संजमे समाहिततरो जाओ, णाणमुप्पण्णं, जाव सिद्धो, समाहित्ति गयं १३ ।
आयारेत्ति इयाणिं, आयारउवगच्छणयाए योगाः सङ्गृह्यन्ते, एत्थोदाहरणगाहा—
* (૧૩) સમાધિ ઉપર સુવ્રતમુનિનું દૃષ્ટાન્ત
સુદર્શનપુરમાં શિશુનાગનામે શ્રેષ્ઠિ હતો. તેને સુયશાનામે પત્ની હતી. બંને જણા ધર્મમાં 10 શ્રદ્ધાવાળા હતા. તેઓને સુવ્રતનામે પુત્ર સુખપૂર્વક ગર્ભમાં રહ્યો. (સુખપૂર્વક તેનો જન્મ થયો.) સુખપૂર્વક મોટો થયો. આમ ક્રમશઃ યુવાન અવસ્થામાં આવ્યા બાદ તે પ્રતિબોધ પામ્યો. માતા– પિતાને પૂછીને તેણે દીક્ષા લીધી. (ગ્રહણ—આસેવનશિક્ષા) તે ભણ્યો. એકલવિહારપ્રતિમાને તેણે સ્વીકારી. દેવલોકમાં ઇન્દ્રે તેની પ્રશંસા કરી. બે દેવોએ અનુકૂલ ઉપસર્ગોદ્વારા તેની પરીક્ષા કરી. (પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી)‘એક દેવે ‘કુમારાવસ્થામાં આ બ્રહ્મચારી હોવાથી ધન્ય છે' એમ પ્રશંસા કરી. 15 બીજા દેવે ‘કુલ અને સંતાનનો ઉચ્છેદ કરનાર એવી (આ દીક્ષાને) કોણ સ્વીકારે ? (જ્યારે આ મુનિએ આવી દીક્ષાઓ સ્વીકારી છે માટે) અધન્ય છે' એમ નિંદા કરી. નિંદા અને પ્રશંસા થવા છતાં તે ભગવાન સમભાવમાં રહ્યાં. એ જ પ્રમાણે દેવો મુનિના માતા–પિતાને પોતાના ગામમાં આપત્તિમાં પડેલા બતાવે છે. પાછળથી મરણ અવસ્થાને પામતા તેઓ કરુણ રીતે વિલાપ કરે છે. છતાં મુનિ સમભાવમાં જ રહે છે. ત્યાર પછી સર્વ ઋતુઓને વિકુર્તી, (જેથી મોહનો ઉદય થાય.) 20 દિવ્ય એવી સ્ત્રીએ = દેવલોકની દેવીએ વિલાસપૂર્વક મુનિ તરફ જોયું. દીર્ઘનિઃશ્વાસને મૂકવા સાથે તે દેવીએ સાધુ સાથે આલિંગન કર્યું છતાં તે સાધુ સંયમમાં વધુ સ્થિર થયો. કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ક્રમશઃ સિદ્ધ થયો. ‘સમાધિ' દ્વાર પૂર્ણ થયું.
૧૨૯૯
અવતરણિકા : હવે ‘આચારોપગ’ દ્વારા જણાવે છે. આચારપાલનમાં માયારહિતતાથી યોગો સંગૃહીત થાય છે. અહીં ઉદાહરણગાથા →
25
३८. श्राद्धौ, तयोः पुत्र सुव्रतो नाम सुखेन गर्भे स्थितः सुखेन वृद्धः एवं यावत् यौवनस्थः संबुद्धः, आपृच्छ्य प्रव्रजितः पठितः, एकाकिविहारप्रतिमां प्रतिपन्नः शक्रप्रशंसा, देवैः परीक्षितोऽनुकूलेन, धन्यः कुमारब्रह्मचारी एकेन, द्वितीयेन क एतस्मात् कुलसन्तानच्छेदकादंधन्य इति ?, स भगवान् समः, एवं मातापितरौ स्वविषयप्रसक्तौ दर्शितौ, पश्चात् मार्यमाणौ करुणं कूजतः, तथाऽपि समः, पश्चात् सर्वा ऋतवो विकुर्विता दिव्यया स्त्रिया सविभ्रमं प्रलोकितं मुक्तदीर्घनिःश्वासमुपगूढः तथाऽपि संयमे समाहिततरो जातः, 30 ज्ञानमुत्पन्नं यावत् सिद्धः । समाधिरिति गतं, आचार इतीदानीं, आचारोपगततया योगाः, अत्रोदाहरणगाथा ।