________________
*૨૮૭
પ્રણિધિ—બે ભાઇઓની કથા (નિ. ૧૩૦૬) वरिओ, राउले वादो जाओ, पराजिया दोवि, पच्छा ते विचितेइ - विणा एएसिं सिद्धंतेण न तीरइ 'एएसिं उत्तरं दाडं, पच्छा माइठाणेण ताण मूले पव्वइया, विभासा गोविन्दवत् पच्छा पढता उवगयं, भावओ पडिवन्ना, साहू जाया, एसा भावपणिहित्ति । पणिहित्ति गयं १८ ।
इयाणि सुविहित्ति, सुविहीए जोगा संगहिया, विधिरनुज्ञा विधी जहा जस्स इट्ठा, शोभनो विधिः सुविधिः, तत्रोदाहरणं जहा सामाइयनिज्जुत्तीए अणुकंपाए अक्खाणगं— बारवई वेयरणी धन्नंतरि भविय अभविए विज्जे । कहणाय पुच्छिमि य गइनिद्देसे य संबोही ॥१३०६॥ सो वानरजूहवई कंतारे सुविहियाणुकंपाए ।
5
(અર્થાત્ વાદ માટેનો સ્વીકાર કર્યો.) રાજકુળમાં બંને પક્ષ વચ્ચે વાદ થયો. બંને ભાઈઓ હારી ગયા. તેથી બંને વિચારે છે કે – “આ લોકોના સિદ્ધાન્તોને જાણ્યા વિના જવાબ આપવો શક્ય 10 નથી.” તેથી માયા કરીને બંને ભાઈઓએ આચાર્ય પાસે દીક્ષા લીધી. અહીં ગોવિન્દની જેમ વર્ણન સમજી લેવું. (અર્થાત્ જેમ ગોવિન્દનામનો બૌદ્ધપંડિત પોતાની હાર જાણીને અન્ય આચાર્ય પાસે સિદ્ધાન્તો ભણવા દીક્ષા સ્વીકારે છે અને સિદ્ધાન્તો ભણે છે. પછી પાછો આ આચાર્ય પાસે આવીને વાદ કરે છે છતા હાર થવાથી અન્ય દિશામાં રહેલા આચાર્ય પાસે ભણવા જાય છે. ફરી પાછો આવીને વાદ કરે છે. ત્રીજી,વારં હારે છે. ફરી અન્ય દિશામાં રહેલ આચાર્ય પાસે જાય છે. પરંતુ 15 ત્યાં ભણતાભણતા સાચો બોધ થાય છે. તેમ અહીં પણ) ભણતા આ બંને ભાઈઓને સાચું જ્ઞાન થયું. બંને ભાવથી દીક્ષા સ્વીકારે છે, સાધુ બને છે. આ ભાવપ્રણિધિ જાણવી. ‘પ્રણિધિ’ દ્વાર પૂર્ણ થયું. ॥૧૩૦૫॥
અવતરણિકા : હવે ‘સુવિધિ’ દ્વાર જણાવે છે. સુવિધિથી યોગો સંગૃહીત થાય છે. વિધિ એટલે અનુજ્ઞાવિધિ, અર્થાત્ જે અનુષ્ઠાનની જે રીતની વિધિ ઇષ્ટ છે તે. સુંદર એવી જે વિધિ 20 • તે વિવિધ. તેમાં ઉદાહરણ તરીકે જે રીતે સામાયિકનિર્યુક્તિમાં (ભાષાંતર ભા. ૩ પૃ. ૨૮૨) દૃષ્ટાન્ત કહ્યું છે તે અહીં પણ જાણવું →
ગાથાર્થ ઃ દ્વારિકાનગરી – વૈતરણી અને ધનવંતરી બે વૈદ્યો – વૈતરણી ભવ્ય અને ધનવંતરી અભવી – (કૃષ્ણવડે બંનેની પરભવની ગતિ માટેની) પૃચ્છા થતાં તીર્થંકરદ્વારા કથન થયું અને પરભવની ગતિનો નિર્દેશ થયો. (અર્થાત્ ગતિ જણાવી. વૈતરણીનો ભવાન્તરમાં) બોધ પામવો. 25 ગાથાર્થ : તે વૈતરણી (ભવાન્તરમાં) જંગલમાં વાનરોના યૂથનો અધિપતિ થયો – સુવિહિતોની ५४. वारितः राजकुले वादो जातः, पराजितौ द्वावपि, पश्चात्तौ विचिन्तयतः - विनैतेषां सिद्धान्तेन न एतेषामुत्तरं दातुं शक्यते, पश्चात् मातृस्थानेन तेषां पार्श्वे प्रव्रजितौ, विभाषा गोविन्दवत्, पश्चात् पठतोरुपगतं, भावतः प्रतिपन्नौ, साधू जातौ, एषा भावप्रणिधिरिति । प्रणिधिरिति गतं इदानीं सुविधिरिति, सुविधिना योगाः संगृह्यन्ते विधिर्यथा यस्येष्टः, यथा सामायिकनिर्युक्तौ अनुकम्पायामाख्यानकं - द्वारवती वैतरणि: 30 धन्वन्तरिर्भव्योऽभव्यश्च वैद्यौ । कथनं च पृष्टे च गतिनिर्देशश्च संबोधिः ॥ १ ॥ स वानरयूथपतिः कान्तारे सुविहितानुकम्पया ।
1