Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 318
________________ ચાર પ્રત્યેકબુદ્ધોનું મિલન (ભા. ૨૧૫) [ ૩૦૫ तस्स य करकंडुस्स आबालत्तणा कंडू अस्थि चेव, तेण कंडूयणगं गहाय मसिणं मसिणं कण्णो कंडूइओ, तं तेण एगत्थ संगोवियं, तं दुम्मुहो पेइच्छ – 'जया रज्जं च रटुं च, पुरं अंतेउरं तहा । सव्वमेयं परिच्चज्ज, संचयं किं करेसिमं? ॥१॥ सिलोगो कंठो जाव करकंडू पडिवयणं न देइ ताव नमी वयणमिमं भणइ-जया ते पेइए रज्जे, कया क्रिच्चकरा बहू। तेसिं किच्चं परिच्चज्ज, अन्नकिच्चकरो भवं ? ॥२॥ सिलोगो कंठो, किं तुमं एयस्स आउत्तगोत्ति । गंधारो 5 भणइ-जया सव्वं परिच्चज्ज मोक्खाय घडसी भवं । परं गरिहसी कीस ?, अत्तनीसेसकारए ॥३॥ सिलोगो कंठो, तं करकंडू भणइ-मोक्खमग्गं पवण्णाणं, साहूणं बंभयारिणं । अहियत्थं निवारन्ते, न दोसं वत्तुमरिहसि ॥४॥ सिलोगो-रूसउ वा परो मा वा, विसं वा परिअत्तउ। भासियव्वा તરફ પણ મુખ કર્યું. ગંધાર ઉત્તરદિશાથી પ્રવેશ્યો તેથી વ્યંતરે તે તરફ પણ મુખ કર્યું. (આ પ્રમાણે વ્યંતર પણ ચતુર્મુખી થયો.) તે કરકંડુને નાનપણથી જ ખણજ આવતી હતી. તેથી તેણે એક સળી 10 લઈને હળવે હળવે કાનને ખણ્યો. પછી તે સળીને એક સ્થાને છુપાવી દીધી. દૂર્મએ આ જોયું અને કહ્યું–જયારે તમે રાજ્ય, રાષ્ટ્ર, નગર તથા અંતઃપુર આ બધું છોડી દીધું છે તો એક આ સળીનો પરિગ્રહ શા માટે કરો છો ? ||૧|” આ શ્લોકનો અર્થ સ્પષ્ટ જ છે. આનો પ્રત્યુત્તર હજુ કરકંડુ આપે તે પહેલાં જ નમિ આ પ્રમાણે વચન બોલે છે કે–“જયારે તે પિતૃસંબંધી રાજયમાં ઘણા બધા नोरी य[ हता. ते पधान आर्योन छोडीने तुं वे ३२ 4080न0 आयन (यिताने) ४२नारी छे 15 (3थी तेने हितशिक्षा मापवान म ४२ ७.) शुं तुं भेनो ध्यान मना२ ?" ॥२॥ આ સાંભળીને ગંધાર નમિને કહે છે કે – “જયારે બધું છોડીને તું મોક્ષ માટે પ્રયત્ન કરી રહ્યો છે તો તે પોતાના મોક્ષને કરનાર ! તું શા માટે ગઈ કરે છે? Itall” આ શ્લોકાર્થ પણ સ્પષ્ટ જ છે. કરકંડુ ગંધારને કહે છે – “મોક્ષમાર્ગને સ્વીકારેલા, બ્રહ્મચારી સાધુઓને અહિત અર્થમાંથી નિવારણ કરનારના દોષો કહેવા ઉચિત નથી. (અર્થાત્ નિવારણ કરનાર નિંદક કહેવાતો 20 નથી.) Il૪ો સામેવાળો ગુસ્સે થાય કે ન થાય અથવા હિત ભાષા ભલે વિષ જેવી કડવી લાગે છતાં સ્વપક્ષને ગુણ કરનારી (અર્થાત્ સામેવાળાને અને પોતાને ગુણ કરનારી) હિતશિક્ષા અવશ્ય ७२. तस्य च करकण्डोर्बाल्यकालात् कण्डूरस्त्येव, तेन कण्डूयनं गृहीत्वा मसृणं मसृणं कर्णः कण्डूयितः, तत् तेनैकत्र संगोपितं, तत् दुर्मुखः प्रेक्षते, यदा राज्यं च राष्ट्रं च, पुरमन्तःपुरं तथा । सर्वमेतत्परित्यज्य, सञ्चयं किं करिष्यसीमं? ॥१॥ श्लोकः कण्ठ्यः यावत् करकण्डूः प्रतिवचनं न ददाति तावत् नमिर्वचनमिदं 25 भणति-यदा त्वया पैतृके राज्ये, कृता कृत्यकरा बहवः । तेषां कृत्यं परित्यज्य, अन्यकृत्यकरो भवसि ? ॥२॥ श्लोकः कण्ठ्यः, किं त्वमेतस्याऽऽयुक्तक इति ?, गान्धारो भणति-यदा सर्वं परित्यज्य मोक्षाय घटते भवान् । परं गर्हसि किम् ? आत्मनिःश्रेयसकारकः ॥३॥ श्लोकः कण्ठ्यः , तं करकण्डूभणति-मोक्षमार्ग प्रपन्नानां, साधूनां ब्रह्मचारीणां । अहितार्थं निवारयतर्न दोषं वक्तुमर्हसि ॥४॥ श्लोकः, रूष्यतु वा परो मा वा विषं वा परिवर्ततां । भाषितव्या

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442