________________
સમ્યગ્દષ્ટિ—પ્રભાકરની કથા (નિ. ૧૨૯૮)
૨૬૯
सच्चं ?, पुणो ओहाइओ, वासुदेवेण भणियं - जेहिं ते एयं पुच्छियं तहिं एयंपि पुच्छियं तंति खिसिओ, तेण भणियं - सच्चं भट्टारओ न पुच्छिओ, विचिंतेउमारद्धो, जाई सरिया, पच्छा अतीव सोयवंतो पत्तेयबुद्धो जाओ, पढममज्झयणं सो चेव वदइ, एवं सोएण जोगा संगहिया भवंति, सोएत्ति गयं ११ ।
―
इयाणि सम्मद्दिद्वित्ति, संमद्दंसणविसुद्धीएवि किल योगाः सङ्गृह्यन्ते, तत्थ उदाहरणगाहा - साम्म महाबल विमलवहे चेव चित्तकम्मे य ।
निप्पत्ति छठ्ठमासे भुमीकम्मस्स करणं च ॥ १२९८ ॥
अस्या व्याख्या- कथानकादवसेया तच्चेदं - साकेते महब्बलो राया, अत्थाणीए दूओ पुच्छिओ - किं नत्थि मम जं अन्नेसिं राईणं अत्थित्ति ?, चित्तसभत्ति, कारिया, तत्थ व चित्तकरावप्रतिमौ विख्यातौ विमलः प्रभाकरश्च, तेसिं अद्धद्धेणं अप्पिया, जवणियंतरिया 10 પૂછ્યું કે “સત્ય શું છે ?” આ સાંભળીને નારદનું મુખ પાછું નીચું થઇ ગયું. વાસુદેવે કહ્યું . “જ્યાં તે શૌચ માટે પૂછ્યું હતું ત્યાં સત્ય માટે પણ પૂછ્યું હોત તો” એમ કહી ઠપકો આપ્યો. નારદે જવાબ આપ્યો કે – “સત્ય માટે તો મેં પૂજ્યને = તીર્થંકરને પૂછ્યું નહીં.” નારદ વિચારવા લાગ્યા. જાતિસ્મરણજ્ઞાન થયું. પાછળથી નહીં પૂછવા બદલ અત્યંત શોક કરતો તે નારદ પ્રત્યેકબુદ્ધ થયો. શૌચસંબંધી જ પ્રથમ અધ્યયન તે કહે છે. (અર્થાત્ શૌચવિષયક પ્રથમ દેશના આપે છે.) 15 આ પ્રમાણે શૌચવડે યોગો સંગૃહીત થાય છે. ‘શૌચ' દ્વાર પૂર્ણ થયું. ૫૧૨૯૬-૯૭ના
અવતરણિકા : હવે ‘સમ્યગ્દષ્ટિ' દ્વાર જણાવે છે. (સમ્યગ્ દૃષ્ટિ = સમ્યગ્દર્શનની શુદ્ધિ.) સમ્યગ્દર્શનની શુદ્ધિદ્વા૨ા પણ યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણ ગાથા
ગાથાર્થ : સાકેતનગર – મહાબળરાજા – વિમલ અને પ્રભાકર બે ચિત્રકારો – એકે ચિત્ર પૂર્ણ કર્યું – બીજાએ છ મહિના સુધી ભૂમિકર્મ કર્યું.
-
ટીકાર્થ : ગાથાની વ્યાખ્યા કથાનકથી જાણવી. તે આ પ્રમાણે
-
5
20
* (૧૨) સમ્યગ્દષ્ટિ ઉપર પ્રભાકરનું દૃષ્ટાન્ત
સાકેતનગરમાં મહાબળરાજા હતો. સભામંડપમાં તેણે દૂતને પૂછ્યું કે – “મારી પાસે એવું શું નથી કે જે બીજા રાજાઓ પાસે હોય ?” દૂતે કહ્યું – ચિત્રસભા નથી.” રાજાના આદેશથી ચિત્રસભા માટે ભૂમિનું ગ્રહણ થયું. તે નગરમાં બે અપ્રતિમ (તેમના જેવા બીજા ન હોય તેવા) 25 ચિત્રકારો પ્રસિદ્ધ હતા વિલમ અને પ્રભાકર. બંનેને અડધી–અડધી ભૂમિ વહેંચી આપી. બંને વચ્ચે ३६. किं सत्यं ?, पुनरपभ्राजितः, वासुदेवेन भणितं यत्र त्वयैतत् पृष्टं तत्रैतदपि पृष्टमभविष्यदिति निर्भत्सितः, तेन भणितं - सत्यं भट्टारको पृष्टः, विचिन्तयितुमारब्धः, जातिः स्मृता, पश्चादतीव शौचवान् प्रत्येकबुद्धो जातः, प्रथममध्ययनं स एव वदति । एवं शौचेन योगाः संगृहीता भवन्ति । शौचमिति गतं, इदानीं सम्यग्दृष्टिरिति सम्यग्दर्शनविशुद्धयापि, तत्रोदाहरणगाथा । साकेते महाबलो राजा, आस्थान्यां दूतः 30 पृष्टः–किं नास्ति मम यदन्येषां राज्ञां अस्ति ?, चित्रसभेति, कारिता, तत्र द्वौ चित्रकरौ, ताभ्यामर्धाम अर्पितवान्, यवनिकान्तरितौ
1