________________
૧૫૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
ततियदिवसे अंबियपहारो णिस्सहो वइसाहं ठिओ मच्छिओ, अट्टणेण भणिओ फलिहित्ति, तेण फलहिग्गाहेण गहिओ सीसे, तं कुंडियनालगंपिंव एगंते पडियं, सक्कारिओ गओ उज्जेणि, पंचलक्खणाण भोगाण आभागी जाओ, इयरो मओ, एवं जहा पडागा तहा आराहणपड़ागा, जहा अट्टणो तहा आयरिओ, जहा मल्लो तहा साहू, पहारा अवराहा, जो ते गुरुणो आलोएइ सो निस्सल्लो 5 निव्वाणपडागं तेलोक्करंगमज्जे हरड़, एवं आलोयणं प्रति योगसङ्ग्रहो भवति, एए सीसगुणा । इयाणि केरिसस्स अग्गे आलोइयव्वं, निरवलावस्स जो अन्नस्स न कहेइ - एरिसमेतेण पडिसेवियंति, एत्थ उदाहरणगाहा—
10
15
જેમ અહીં વિજયધ્વજ હતો તેમ આરાધનાધ્વજ જાણવો. જેમ અદ્વૈન તેમ આચાર્ય, મલ્લના સ્થાને સાધુઓ, અને પ્રહારોના સ્થાને અપરાધો જાણવા. (જેમ ફલહિમલ્લે પોતાના શરીર ઉપર લાગેલા પ્રહારોને અટ્ટનને જણાવ્યા) તેમ જે સાધુ પોતાના અપરાધોની ગુરુસમક્ષ આલોચના કરે છે, તે સાધુ શલ્ય વિનાનો થયેલો ત્રણલોકરૂપ રંગભૂમિમાં નિર્વાણરૂપધ્વજને જીતે છે. આ પ્રમાણે આલોચનાને આશ્રયીને પ્રશસ્તયોગોનો સંગ્રહ (=શુભ મન-વચન—કાયાની પ્રાપ્તિ) થાય છે. 20 ‘આલોચના કરવી' એ શિષ્યોનો ગુણ છે.
ન કરવાને કારણે) સામેવાળા ઉપર પ્રહાર કરવા માટે અસમર્થ અને સામેવાળાનો પ્રહાર ખમવામાં સહનશીલતા વિનાનો માછીમાર વૈશાખમુદ્રામાં (=૧૪ રાજલોકના આકારે) ઊભો રહ્યો.
એ જ સમયે અટ્ટને હિમલ્લને ઇશારો કર્યો. જેથી ફલહિમલ્લે માછીમારને મસ્તકથી કપાસની લતાને પકડે એમ પકડ્યો. (અને લતા તોડે એ રીતે મસ્તક તોડી નાખ્યું.) તે મસ્તક કુંડીના નાલચાની જેમ એક સ્થાને જઈને પડ્યું. ફલહિમલ્લનો જય થયો તેથી તેને સત્કારવામાં આવ્યો. ત્યારબાદ તે ઉજ્જયિની ગયો. અને ત્યાં પાંચ ઇન્દ્રિયોનાં પાંચ શબ્દાદિ ભોગોનો આભાગી થયો. માછીમાર મૃત્યુ પામ્યો.
30
અવતરણિકા : હવે કેવા પ્રકારના આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ ? (તે કહે છે કે—) નિરવલાપ એવા આચાર્ય પાસે, એટલે કે જે આચાર્ય બીજાને કહે નહીં કે એણે આવા પ્રકારનો અપરાધ સેવ્યો છે. (એવા આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ.) આ વિષયમાં ઉદાહરણગાથા આ પ્રમાણે છે →
25 २३. तृतीयदिवसे प्रहारार्त्तो निःसहो वैशाखं स्थितो मात्स्यिकः, अट्टनेन भणितः - फलिहीति, तेन फलहिग्राहेण गृहीतः शीर्षे, तत् कुण्डिकानालमिवैकान्ते पतितं सत्कारितो गत उज्जयिनीं, पञ्चलक्षणानां भोगानामाभागीजातः, इतरो मृतः, एवं यथा पताका तथाऽऽराधनापताका, यथाऽट्टनस्तथा आचार्य:, यथा मल्लस्तथा साधुः प्रहारा अपराधाः, यतस्तान् गुरूणामालोचयति स निश्शल्यो निर्वाणपताकां त्रैलोक्यरङ्गमध्ये हरति, एवमालोचनां प्रति योगसंग्रहो भवति । एते शिष्यगुणाः, इदानीं किदृशस्याग्र आलोचितव्यं निरपलापस्य • યોન્યસ્મૈ ન થયંતિ–વૃંવંશમેતેન પ્રતિસેવિતમિતિ, અત્રોવાહરĪથા । * અપ્પપહારો ધૂળ. •
—