________________
स्थूलभद्रकनी प्रथा (नि. १२८५) * २३८ सो भगवं तव जाइ, राया भणइ - निव्विण्णकामभोगो भगवंति, सिरिओ ठविओ, सो संभूयविजयस्स पासे पव्वइओ, सिरिओवि किर भाईनेहेण कोसाए गणियाए घरं अल्लियइ, साय अणुरत्ता थूलभद्दे अण्णं मणुस्सं नेच्छड़, तीसे कोसाए डहरिया भगिणी उवकोसा, तीए सह वररुई चिह्न, सो सिरिओ तस्स छिद्दाणि परिमग्गड़, सा भाउज्जायाए मूले भाइ - एयस्स निमित्तेण अम्हे पितिमरणं भाइविओगं च पत्ता, तुज्झ विओओ जाओ, एयं सुरं पाएहि, तीए भगिणी भणिया- 5 तुमं मत्तिया एस अमत्तओ जं वा तं वा भणिहिसि, एयंपि पाएहि, सा पपाइया, सोच्छ, स भाइ-अलाहि ममं तुमे, ताहे सो तीए अविओगं मग्गंतो चंदप्पभं सुरं पियइ, लोगो जाणइ खीरंति, कोसाए सिरियस्स कहियं; राया सिरियं भणइ - एरिसो मम हिओ तव पियाssसी, सिरिओ भणइ-सच्चं सामि ! एएण मत्तवालएण एवं अम्ह कयं, राया भाइ-किं मज्जं
થાય છે. તેથી નક્કી તે ભગવાન કામભોગોથી વિરક્ત થયા છે. શ્રીયકને મંત્રીપદે સ્થાપ્યો. સ્થૂલભદ્રે 10 સંભૂતિવિજય પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. શ્રીયક ભાઈ પ્રત્યેના સ્નેહને કારણે કોશાવેશ્યાના ઘરે જાય છે. પરંતુ તે સ્થૂલભદ્રમાં રાગી થયેલી બીજા કોઈ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તે કોશાવેશ્યાને ઉપકોશાનામે નાની બહેન હતી. તેની સાથે વરુચિ રહે છે. તે શ્રીયક વરુચિના અપરાધોને શોધે છે, (અર્થાત્ તેને મારવા માટેની તક શોધે છે.) તે શ્રીયકે કોશાવેશ્યાને કહ્યું – “આ વરરચના કારણે અમે પિતૃમરણ અને ભાઈના વિયોગને પામ્યા છીએ તથા તને પ્રિયનો વિયોગ પણ આના 15 કારણે જ થયો છે. તેથી તું •(તારી બહેનદ્વારા) એને દારુ પીવડાવ.
કોશાએ પોતાની બહેનને કહ્યું “તું દારુ પીનારી છે, આ વચિ દારુ પીતો નથી. તેથી ગમે તે રીતે તું એને કહે અને એને પણ દારુ પીવડાવ.” ઉપકોશાએ દારુ પીવડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વરચ દારુ પીવા ઇચ્છતો નથી. તેથી ઉપકોશાએ કહ્યું–“(જો તારે દારુ પીવો ન હોય તો) તારી મને જરૂર નથી.’’ ત્યારે તેની સાથેના વિયોગને નહીં ઇચ્છતો તે વરુચિ ચન્દ્રપ્રભાનામનો 20 દારુ (જે દેખાવમાં સફેદ હોવો જોઇએ. તે) પીએ છે. જેથી લોકો એમ વિચારે છે કે આ ખીર પીએ છે. આ વાત કોશાએ શ્રીયકને કહી. એકવાર રાજા શ્રીયકને કહે છે-“તારા પિતા મારા હિતકર હતા.” શ્રીયકે કહ્યું–“સ્વામિ ! તમારી વાત સાચી છે. પરંતુ આ દારુ પીનારા વચિએ
५. स भगवान् तथैव याति, राजा भणति - निर्विण्णकामभोगो भगवानिति, श्रीयकः स्थापितः, स संभूतिविजयस्य पार्श्वे प्रव्रजितः, श्रीयकोऽपि किल भ्रातृस्नेहेन कोशाया गृहमाश्रयति सा चानुरक्ता 25 - स्थूलभद्रेऽन्यं मनुष्यं नेच्छति, तस्याः कोशाया लघ्वी भगिन्युपकोशा, तया सह वररुचिस्तिष्ठति, स श्रीयकस्तस्य छिद्राणि परिमार्गयति, स भ्रातृजायाया मूले भणति - एतस्य निमित्तेन वयं पितृमरणं भ्रातृवियोगं च प्राप्ताः, तव वियोगो जातः, एनं सुरां पायय, तया भगिनी भणिता - त्वं मत्ता एषोऽमत्तो यद्वा तद्वा भणिष्यसि, एनमपि पायय, सा प्रपायिता, स नेच्छति सा भणति - अलं मम त्वया, तदा स तस्या अवियोगं मृगयमाणश्चन्द्रप्रभां सुरां पिबति, लोको जानाति -क्षीरमिति, कोशया श्रीयकाय कथितं, राजा श्रीयकं 30 भणति - ईदृशो मम हितस्तव पिताऽऽसीत्, श्रीयको भणति -सत्यं स्वामिन् ! एतेन पुनर्मद्यपायिना एतदस्माकं कृतं राजा भणति - किं मद्यं