________________
અજ્ઞાતતપ-ધર્મયશનિની કથા (નિ. ૧૨૮૦–૮૮) ૨૫૧ य उक्खिणित्ता रण्णो अंगणए ठवित्ता पच्छन्ना अच्छइ, अजियसेणेणागासतलगएणं पभा मणीण दिव्वा दिट्ठा, दिट्ठो य, गहिओ णेण अग्गमहिसीए दिन्नो अपुत्ताए सो य पुत्तो, सा य संजतीहिं पुच्छिया भणइ-उद्दाणगं जायं तं मए विगिचियं, खइयं होहिति, ताहे अंतेउरं णीइ अतीइ य, अंतेउरियाहिं समं मित्तिया जाया, तस्स मणिप्पहोत्ति णामं कयं, सो राया मओ, मणिप्पभो राया जाओ, सो य तीए संजईए निरायं अणुरत्तो, सो य अवंतिवद्धणो पच्छायावेण भायावि 5 मारिओ सावि देवी ण जायत्ति भाउनेहेण अवंतिसेणस्स रज्जं दाऊण पव्वइओ, सो य मणिप्पहं कप्पगं मग्गइ, सो न देइ, ताहे सव्वबलेण कोसंबिं पहाविओ। ते य दोवि अणगारा परिकम्मे समत्ते एगो भणइ-जहा विणयवत्तीए इड्डी तहा ममवि होउ, णयरे भत्तं पच्चक्खायं, बीओ
મહેલની અગાસીએ રહેલા કોશાબીના રાજા અજિતસેને (પુત્રના ગળામાં પહેરેલા આભૂષણોમાં રહેલા) મણિઓની દિવ્ય પ્રભા જોઈ. એનાદ્વારા રાજાએ બાળકને જોયો. નીચે આવીને તેણે બાળકને 10 ગ્રહણ કર્યો. રાજાએ પટરાણીને પુત્ર ન હોવાથી તે પુત્ર તેણીને આપ્યો. બીજી બાજુ સાધ્વીજીઓએ આ સાધ્વીજીને બાળક વિશે પૂછતાં તેણીએ કહ્યું – “મૃત બાળક જન્મ્યો હોવાથી જંગલમાં હું મૂકીને આવી છું. કોઈ એને ખાઈ જશે.” તે સાધ્વીજી રોજ અંતઃપુરમાં આવ–જાવ કરે છે. સાધ્વીજીની અંતઃપુરની સ્ત્રીઓ સાથે મૈત્રી થઈ ગઈ. રાજા-રાણીએ તે બાળકનું મણિપ્રભ નામ પાડ્યું. (થોડા સમય બાદ) તે રાજા મૃત્યુ પામ્યો. મણિપ્રભ રાજા બન્યો. તે ધારિણીસાધ્વીજી ઉપર 15 સહજ અનુરાગી થયો. (અર્થાત્ સહજ રીતે સ્નેહ ધારણ કરવા લાગ્યો.)
* આ બાજુ તે અવંતિવર્ધને ‘ભાઈને પણ મારી નાંખ્યો અને તે પણ મારી પત્ની બની શકી નહીં' એવા પ્રકારના પશ્ચાત્તાપના કારણે ભાઈના સ્નેહથી અવંતિસેનને રાજ્ય આપીને દીક્ષા લીધી. અવંતિસેન મણિપ્રભ પાસે કલ્પકને (અથવા કરવેરાને=?) માંગે છે. પરંતુ તે આપતો નથી. તેથી અવંતિસેન સર્વર્સન્ટ સાથે કોસાંબી તરફ ઉપડ્યો. આ બાજુ તે બે સાધુઓનું પરિકર્મ પૂર્ણ થતાં 20 બેમાંથી એકે કહ્યું – “જેમ વિનયવતીને ઋદ્ધિની પ્રાપ્તિ થઈ તેમ મને પણ પ્રાપ્ત થાઓ” એમ વિચારી કોસાંબી નગરીમાં રહીને અનશન શરૂ કર્યું. ધર્મયશનામનો બીજો સાધુ પોતાની વિભૂષા १७. चोरिक्षप्य राज्ञोऽङ्गणे स्थापयित्वा प्रच्छन्ना तिष्ठति, अजितसेनेनाकाशतलगतेन मणीनां प्रभा दिव्या दृष्टा, दृष्टश्च, गृहीतः, अनेन अग्रमहिष्यै अपुत्रायै दत्तः स च पुत्रः, सा च संयतीभिः पृष्टा भणति-अवद्रातं जातं तन्मया त्यक्तं, खादितं भविष्यतीति, तदाऽन्तःपुरं गच्छत्यायाति च, अन्तःपुरिकाभिः समं मैत्री जाता, 25 तस्य मणिप्रभ इति नाम कृतं, स राजा मृतः, मणिप्रभो राजा जातः, स च तस्यां संयत्यां नितरामनुरक्तः, स चावन्तिवर्धनः पश्चात्तापेन भ्राताऽपि मारितः साऽपि देवी न जातेति भ्रातृस्नेहेनावन्तीषणस्य राज्यं दत्त्वा प्रव्रजितः, स च मणिप्रभं कल्पकं मार्गयति, स न ददाति, तदा सर्वबलेन कौशाम्बी प्रधावितः । तौ च द्वावपि अनगारौ परिकर्मणि समाप्ते (अनशनोद्यतौ) एको भणति-यथा विनयवत्या ऋद्धिस्तथा ममापि भवतु, नगरे भक्तं प्रत्याख्यातं, द्वितीयो
30