________________
૧૫૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) च से विन्नासियं, नाऊण पोसिओ, पुणरवि अट्टणो आगओ, सो य किर महो होहितित्ति अणागयं चेव सयाओ णयराओ अप्पणो पत्थयणस्स अवल्लं भरिऊण अव्वाबाहेणं एइ, संपत्तो य सोपारयं, जुद्धे पराजिओ मच्छियमल्लेणं, गओ य सयं आवासं चिंतेइ, एयस्स वुड्डी तरुणयस्स मम हाणी, अण्णं मल्लं मग्गइ, सुणइ य-सुरट्ठाए अत्थित्ति, एएण भरुयच्छाहरणीए गामे दूरुल्लकूवियाए 5 करिसगो दिट्ठो-एगेण हत्थेण हलं वाहेइ एगेण फलहिओ उप्पाडेइ, तं च दद्दूण ठिओ पेच्छामि
से आहारंति, अवल्ला मुक्का, भज्जा य से भत्तं गहाय आगया, पत्थिया, कूरस्स ब्भज्जीए घडओ पेच्छइ, जिमिओ सण्णाभूमि गओ, तत्थवि पेच्छइ सव्वं वत्तियं, वेगालियं वसहिं तस्स य તેને પોપ્યો. ફરીવાર પણ મલ્લયુદ્ધ માટે અટ્ટન આવ્યો. ત્યાં મહોત્સવ (=મલ્લયુદ્ધ પૂ) થશે
(તેથી કદાચ વધારે પણ રોકાવવું પડે એવા વિચારથી) નીકળતા પહેલાં જ પોતાના નગરમાંથી 10 પોતાની માટે ભાતાની પોટલી ભરીને શાંતિથી આવે છે.
સોપારકનગરમાં તે પહોંચ્યો. યુદ્ધમાં માછીમારમલ્લે તેને હરાવ્યો. તેથી અટ્ટન પોતાના આવાસમાં ગયો અને વિચારે છે કે એ યુવાન હોવાથી બળની વૃદ્ધિ છે જયારે હું ઘરડો થવાની તૈયારીમાં હોવાથી) મારા બળની હાનિ થાય છે. તેથી તે બીજા મલ્લને શોધે છે. એવામાં તે સાંભળે
છે કે સૌરાષ્ટ્રમાં મલ્લ છે. (તે તરફ જતા રસ્તામાં) અટ્ટને ભરૂચની બાજુના દુરુલ્લકૂપિકાનામના 15 ગામમાં એક ખેડૂત જોયો કે જે એક હાથે હળ ચલાવતો હતો અને બીજા હાથે કપાસને ઉખાડે
છે. તેથી તેને જોઈને અટ્ટન તેના ખોરાકને જોઉં એમ વિચારી તે ત્યાં જ ઊભો રહ્યો. ભાતાની પોટલી નીચે મૂકી.
ખેડૂતની પત્ની ભોજન લઈને ત્યાં આવી. બંને જણાએ જમવાનું શરૂ કર્યું. તે સમયે કદ્રવ (જાતિવિશેષ સન્મગ્નિ = કોદ્રવ) ભાતથી ભરેલો ઘડો જોયો. આખો ઘડો ભરીને ખેડૂતે ભાત ખાધો, 20 પછી સંજ્ઞાભૂમિ(જંગલ)માં ગયો. અને ત્યાં જઈને પણ મળ વિગેરે બધું જોયું. (આશય એ છે
કે ખેડૂત કેટલું ખાય છે ? તે જોયું. ત્યાર પછી આટલું ખાધા બાદ પચાવી શકે છે કે મળદ્વારા બધું નીકળી જાય છે ? તે જોવા અટ્ટન સંજ્ઞાભૂમિમાં ગયો અને સુદઢ વિષ્ટા વિગેરે તેણે જોયું. આ બધું જોઈને તે ખેડૂતનું બળ વિગેરેનું અનુમાન કર્યું. તે અનુમાનથી તેને આ ખેડૂત જ બળવાન
લાગ્યો. તેથી) સાંજના સમયે અટ્ટન તેના ઘરમાં રહેવા માટેની જગ્યા માંગે છે. 25 २१. च तस्य परीक्षितं, ज्ञात्वा पोषितः, पुनरप्यट्टन आगतः, स च किल महो भविष्यतीति अनागत एव
स्वस्मात् नगरात् आत्मनः पथ्यदनस्य गोणी भृत्वाऽव्याबाधेनायाति, संप्राप्तश्च सोपारकं, युद्धे पराजितो मात्स्यिकमल्लेन, गतश्च स्वकमावासं चिन्तयति, एतस्य वृद्धिस्तरुणस्य मम हानिः, अन्यं मल्लं मार्गयति, शृणोति च-सुराष्ट्रायामस्तीति, एतेन भृगुकच्छपार्श्वे ग्रामे दुरुल्लकूपिकायां कर्षको दृष्ट:-एकेन हस्ते हलं
वाहयति एकेन कर्पासमुत्पाटयति, तं च दृष्ट्वा स्थितः पश्यामि अस्याहारमिति, गोणी मुक्ता, भार्या च . 30 तस्य भक्तं गृहीत्वाऽऽगता, प्रस्थिता, कूरस्य कोद्रवानां घटं प्रेक्षते, जिमितः संज्ञाभूमिं गतः, तत्रापि प्रेक्षते
सर्वं वर्तितं, वैकालिकं वसतिं तस्यैव ★ उब्भित्थीए-प्रत्य.