________________
૧૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) कच्छाए बझंतीए सक्कुरओ नाम मंती अंधलो भणइ-कक्षायां बध्यमानायां, यथा रसति हस्तिनी। योजनानां शतं गत्वा, प्राणत्यागं करिष्यति ॥१॥ ताहे सव्वजणसमुदयमज्झे उदयणो भणइ-एष प्रयाति सार्थः काञ्चनमाला वसन्तकश्चैव । भद्रवती घोषवती वासवदत्ता उदयनश्च ॥१॥
पहाविया हत्थिणी, अनलगिरी जाव संनज्झइ ताव पणुवीसं जोयणाणि गयाणि, संनद्धो मैग्गउ 5 लग्गो, अदूरागए घडिया भग्गा, जाव तं उस्सिघइ ताव अण्णाणिवि पंचवीसं, एवं तिण्णिवि,
नगरं च अइगओ। अण्णया उज्जेणीए अग्गी उठ्ठिओ, णयरं डज्झइ, अभओ पुच्छिओ, सो भणइ-विषस्य विषमौषधं अग्नेरग्निरेव, ताहे अग्गीउ अण्णो अग्गी कओ, ताहे ठिओ, વસંતનામના મહાવતે પહેલેથી જ ભદ્રાવતી હાથિણી ઉપર ચાર મૂત્રના ઘડા લગાવ્યા હતા. સાથે
ઘોષવાળી વીણા લીધી. ત્યાર પછી હાથિણીને બગલથી જોરથી બાંધતા હાથિણીએ અવાજ કર્યો. 10 ત્યારે સક્રનામના આંધળા મંત્રીએ ( જોષીએ) કહ્યું કે – “આ રીતે બગલમાં બાંધતા હાથિણી
જે રીતે મોટેથી અવાજ કરે છે તેથી લાગે છે કે તે એકસો યોજન સુધી ભાગીને પોતાનો પ્રાણત્યાગ કરશે. ”
(આ રીતે જ્યારે બધા તૈયાર થઈ ગયા ત્યારે) સર્વલોકો વચ્ચે રહેલા ઉદાયને કહ્યું – “આ અમારો સાથે જઈ રહ્યો છે. જેમાં) કાંચનમાલા, વસંત, ભદ્રાવતીહાથિણી, ઘોષવાળી વીણા,વાસવદત્તા 15 અને ઉદાયન છે. I/II (આ રીતે બધા ભાગ્યા.) હાથિણી ભાગી. પાછળ જવા જેટલી વારમાં
અનલગિરિ હાથીને તૈયાર કરવામાં આવ્યો, તેટલી વારમાં ભદ્રવતી હાથિણી પચ્ચીસ યોજન દૂર જતી રહી. તૈયાર થયેલો અનલગિરિ તેઓની પાછળ ગયો. ,
તદ્દન નજીક આવતા માત્રાના જે ચાર ઘડા લીધા હતા તેમાંનો એક ઘડો ફોડ્યો. પાછળ આવતો અનલગિરિ એને સૂંઘવા લાગ્યો. એટલી વારમાં ભદ્રવતી હાથિણી બીજા પચ્ચીસ યોજના 20 આગળ વધી ગઈ. જ્યારે બીજી વાર હાથી નજીક આવ્યો ત્યારે બીજો ઘડો ફોડ્યો. જેથી જયાં
સુધી તેને સૂંઘે છે એટલી વારમાં બીજા પચ્ચીસ યોજન આગળ વધી. આ રીતે બધા ઘડા ફોડ્યા. અને તે ઉદાયન પોતાના નગરમાં પહોંચી ગયો.
એકવાર ઉજ્જયિનીમાં અચાનક આગ લાગી. નગર બળવાનું ચાલું થયું. અભયને પૂછતા તેણે કહ્યું – “વિષનું ઔષધ વિષ છે, અગ્નિનું ઔષધ અગ્નિ છે.” ત્યારે આ અગ્નિને શાંત 25 કરવા બીજો અગ્નિ ઉત્પન્ન કરવામાં આવ્યો. જેથી પેલો અગ્નિ શાંત થયો. અભય ઉપર ખુશ
થઈને ત્રીજું વરદાન માંગવાની વાત કરતા અભયે કહ્યું – “આ પણ તમારી પાસે રાખી મૂકો.” ४७. कक्षायां बध्यमानायां सक्तुरतो नाम मन्त्र्यन्धो भणति-तदा सर्वजनसमुदयमध्ये उदायनो भणतिप्रधाविता हस्तिनी, अनलगिरिर्यावत् संनह्यते तावत् पञ्चविंशतिर्योजनानि गतानि, संनद्धो मार्गतो लग्नः,
अदूरागते घटिका भग्ना, यावत्तामुज्जिघ्रति तावदन्यान्यपि पञ्चविंशतिः, एवं त्रीन् वारान्, नगरं चातिगतः । 30 અન્યોન્ગવિખ્યામનિસ્થિતા, નારં રાતે, અમય પૃષ્ઠ:, મ તિ–તવાનેર ચોડનઃ કૃતતા સ્થિત:,
* “પછી નો–પ્રત્ય..