________________
પાપ વહેંચાતું નથી (નિ. ૧૨૮૫) * ૨૦૧ मिट्टं, विद्वेण आलिप्पड़ पूइमंसं आहारो, एवं किस्सिऊण मओ अहे सत्तमं गओ, ताहे सयणे पुत्तो से विज्जइ सो मा नरगं जाइस्सामित्ति नेच्छइ, ताई भांति - अम्हे विरिंचिस्सामो तुमं नवरं एक्कं मारेहि सेस सव्वे परियणो मारेहिति, इत्थीए महिसओ बिइए कुहाडो य रत्तचंदणेणं रत्तकणवीरेहिं य दोवि मंडीया, तेण कुहाडएण अप्पा हओ पडिओ विलवइ, सयणं भणયં કુવલ્લું અવશેઠ, માંતી—ન તીતિ, તો હું મા–અહં વિરિવામોત્તિ ?, Ë પસંોળ 5 भणियं, तेण देवेणं सेणियस्स तुट्ठेण अट्ठारसवंको हारो दिण्णो दोण्णि य अक्खलियवट्टा दिण्णा, सो हारो चेल्लणाए दिण्णो पियत्ति काउं, वट्टा नंदाए, ताए रुट्ठाए किमहं चेडरूवत्तिकाऊण છે. દુર્ગંધી એવું માંસ તેને ખાવા માટે આપે છે. આ પ્રમાણે ઘણું કષ્ટ સહન કરીને તે મૃત્યુ પામી સાતમી નરકમાં ગયો. ત્યાર પછી સ્વજનો પુત્રને તેના સ્થાને બેસાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે ‘નરકમાં જવું ન પડે' તે માટે પિતાનો ધંધો કરવા ઇચ્છતો નથી. સ્વજનો તેને કહે છે કે “(જો તને એવું લાગે છે કે આ ધંધાથી પાપ લાગે તો તે પાપ) આપણે વહેંચી લઈશું, અત્યારે તું એક પાડો માર બીજા પાડાઓને પરિજન મારશે.” એમ કહી એક સ્ત્રીએ પાડો લાવ્યો, અને બીજી સ્ત્રીએ કુહાડો લાવ્યો. બંનેને રક્તચંદન અને લાલ કણવીરના (વૃક્ષવિશેષના) પુષ્પોથી સુશોભિત કર્યા. (એકે કરેલું પાપ ઘણાઓ વચ્ચે વહેંચી શકાતું નથી એ શીખવાડવા માટે પાલકે) તે કુહાડો પોતાના પગ ઉપર માર્યો, જેથી પોતે પડી ગયો અને વિલાપ કરવા લાગ્યો.
-
પછી તેણે સ્વજનોને કહ્યું – “આ મારી પીડા દૂર કરો (અર્થાત્ પરસ્પર વહેંચી લો.) તેઓએ કહ્યું – તારી આ પીડા દૂર કરવા અમે સમર્થ નથી. (અર્થાત્ તારી આ પીડા અમે પરસ્પર વહેંચી શકયે એમ નથી. આ પીડા તો તારે જ ભોગવવી પડે.) તો પછી શા માટે કહો છો કે અમે પાપ વહેંચી લઈશું ? (આશય એ છે કે જો પીડા વહેંચી શકાય નહીં તો પશુવધથી જે પાપ લાગશે એ કેવી રીતે વહેંચાશે ? અર્થાત્ વહેંચાશે નહીં. તેથી મારે પશુવધ કરીને પાપ બાંધવું નથી.) 20 એમ પુત્રે કહ્યું. આ પ્રાસંગિક વાત કરી.
(પ્રસ્તુત વાત એ હતી કે દર્દુરાંકદેવના પૂર્વભવો સ્વામીએ કહ્યા. ત્યાર બાદ શ્રેણિક પોતાના સ્થાને જાય છે. ત્યારે જિનશાસન પ્રત્યેની તેની શ્રદ્ધાની પરીક્ષા આ દર્દુરાંક દેવે કરી. તે પરીક્ષામાં સફળ થવાથી) દેવે શ્રેણિકને અઢારસેરનો હાર અને બે તદ્દનગોળ એવા ગોળા દીધા. શ્રેણિકે તે હાર પોતાને પ્રિય હોવાથી ચેલ્લણાને આપ્યો, અને નંદાને તે બે ગોળા આપ્યા. (ચેલ્લણાને આવો 25
10
15
६६. मिष्टं विष्टयोपलिप्यते पूतिमांसमाहारः, एवं क्लिष्ट्वा मृतोऽधः सप्तम्यां गतः, तदा स्वजनेन तस्य पुत्रः स्थाप्यते स मा नरकं गममिति नेच्छति, ते भणन्ति-वयं विभक्ष्यामस्त्वं परमेकं मारय शेषान् सर्वान् परिजनो मारयिष्यति, स्त्रिया महिषो द्वितीयया कुठारो रक्तचन्दनेन रक्तकणवीरैर्मण्डितौ, द्वावपि मण्डिता, तेन कुठारेणात्मा हतः पतितो विलपति, स्वजनं भणति - एतद्दुःखमपनयत, भणन्ति - न शक्यते, तत् कथं भणत-वयं विभक्ष्याम इति ?, एतत्प्रसङ्गेन भणितं, तेन देवेन श्रेणिकाय तुष्टेनाष्टादशसरिको हारो दत्तः 30 . द्वौ चास्फाल्यवृत्तौ दत्तौ, स हारश्चेल्लणायै दत्तः प्रियेतिकृत्वा, वृत्तौ नन्दायै, तया रुष्टया किमहं चेटरूपेतिकृत्वा