________________
૨૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) महेसरोत्ति, सोवि किर धेज्जाइयाण पओसमावण्णो धिज्जाइयकन्नगाण सयं २ विणासेइ, अन्नेसु य अंतेउरेसु अभिरमइ, तस्स य भणंति दो सीसा-नंदीसरो नंदी य, एवं पुप्फएण विमाणेण अभिरमइ, एवं कालो वच्चइ, अन्नया उज्जेणीए पज्जोयस्स अंतेउरे सिवं मोत्तूणं
सेसाओ विद्धंसेइ, पज्जोओ चिंतेइ - को उवाओ होज्जा जेण एसो विणासेज्जा ?, तत्थेगा उमा 5 नाम गणिया रूवस्सिणी, सा किर धूवपडिग्गहणं गेण्हइ जाहे तेणंतेण एइ, एवं वच्चंतं काले
उइण्णो, ताए दोण्णि पुष्पाणि वियसियं मउलियं च पणामियं, महेसरेण वियसियस्स हत्थो पसारिओ, सा मउलं पणामेइ एयस्स तुब्भे अरहत्ति, कह?, ताहे भणइ-एरिसिओ कण्णाओ ममं
તે સત્યથી બ્રાહ્મણોનો વેષી છે. બ્રાહ્મણોની સેંકડો કન્યાઓને તે વિદ્યાબળથી ભ્રષ્ટ કરે છે. અને બીજા અંતઃપુરોમાં પણ ભોગો ભોગવે છે. સત્યકીના બે શિષ્યો છે – નંદીશ્વર અને નંદી. 10 આ પ્રમાણે સત્યની પોતાની વિદ્યાના બળે પુષ્પકવિમાન દ્વારા બધે પહોંચીને) ભોગો ભોગવે છે.
આ પ્રમાણે કાળ પસાર થાય છે. એકવાર ઉજ્જયિની નગરીમાં પ્રદ્યોતરાજાના અંતઃપુરમાં શિવાદેવીને છોડીને બીજી બધી રાણીઓને સત્યકીએ ભ્રષ્ટ કરી. પ્રદ્યોત વિચારે છે – “કયો ઉપાય કરાય? કે જેથી તે વિનાશ પામે.” ત્યાં ઉમાનામે રૂપવતી ગણિકા હતી. (તે ગણિકાને સત્યકીને વશ કરવાનું
કાર્ય સોંપવામાં આવ્યું. તે માટે) ગણિકા જ્યારે સત્યની તે માર્ગેથી પસાર થાય છે ત્યારે તેને ધૂપ 15 કરે છે.
આ પ્રમાણે કાળ પસાર થતાં એકવાર સત્યકી નીચે ઉતરે છે. ઉમા તેને એક ખીલેલું અને એક બીડેલું એમ બે પુષ્પો અર્પણ કરતા કહે છે કે “આમાંથી તમને જે ગમે તે પુષ્પ ગ્રહણ કરો.” સત્યકીએ ખીલેલું પુષ્પ લેવા માટે હાથ લંબાવ્યો. ઉમાએ બીડેલા પુષ્પને આપતા કહ્યું – “તમારી
માટે આ પુષ્પ યોગ્ય છે.” “શા માટે ?” ત્યારે ઉમાએ કહ્યું – “આવા પ્રકારની કન્યાઓ છે. 20 તમે મને જુઓ.” (આશય એ છે કે – ઉમાએ કહ્યું કે – તમે જે કન્યાઓને ઇચ્છો છો તે
વિષયરસ=કામરસની અજાણ છે અને માટે જ બીડેલા પુષ્પ જેવી છે જ્યારે મારા જેવી રૂપવતી કન્યા કામકળામાં કુશળ છે તેથી હું ખીલેલા પુષ્પ જેવી છું અને માટે જ તમે કન્યાઓ તરફની દષ્ટિ છોડી મારી તરફ દષ્ટિ કરો.)
८१. महेश्वर इति, सोऽपि किल धिग्जातीयानां प्रद्वेषमापन्नो धिग्जातीयकन्यकानां शतं २ विनाशयति, 25 अन्येषु चान्तःपुरेषु अभिरमते, तस्य च भण्येते द्वौ शिष्यौ-नन्दीश्वरो नन्दी च, एवं पुष्पकेण विमानेन
अभिरमते, एवं कालो व्रजति, अन्यदोज्जयिन्यां प्रद्योतस्यान्तःपुरे शिवां मुक्त्वा शेषा विध्वंसयति, प्रद्योतश्चिन्तयति-क उपायो भवेत् येन एष विनाश्येत ?, तत्रैकोमानाम्नी गणिका रूपिणी, सा किल धूपप्रतिग्रहणं गृह्णाति यदा तेन मार्गेणैति, एवं व्रजति काले अवतीर्णः, तया द्वे पुष्पे विकसितं मुकुलितं.
चार्पिते, महेश्वरेण विकसिताय हस्तः प्रसारितः, सा मुकुलमपर्यत्येतस्य त्वमर्हेति, कथं ?, तदा भणति30 : વન્ય માં