________________
૨૧૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) समोसरणं गओ साहुणीहिं सह, तत्थ य कालसंदीवो वंदित्ता सामि पुच्छइ-कओ मे भयं ?, सामिणा भणियं-एयाओ सच्चतीओ, ताहे तस्स मलं गओ, अवण्णाए भणड-अरे तमं ममं मारेहिसित्ति पाएसु बला पाडिओ, संवड्डिओ, परिव्वायगेण तेण संजतीणं हिओ, विज्जाओ सिक्खाविओ, महारोहिणि च साहेइ, इमं सत्तमं भवं, पंचसु मारिओ, छठे छम्मासावसेसाउएण 5 नेच्छिया, अह साहेत्तुमारद्धो अंणाहमडए चितियं काऊण उज्जालेत्ता अल्लचंमं वियडित्ता वामेण अंगुट्ठएण ताव चंकमइ जाव कट्ठाणि जलंति, एत्यंतरे कालसंदीवो आगओ कट्ठाणि छुब्भइ, सत्तरत्ते गए देवया सयं उवट्ठिया-मा विग्धं करेहि, अहं एयस्स सिज्झिउकामा, सिद्धा भणइ-एगं अंगं परिच्चय શ્રાવકકુળમાં તે પુત્ર મોટો થાય છે. તેવામાં એકવાર તે સાધ્વીજીઓ સાથે સમોવસરણમાં ગયો.
ત્યાં કાલસંદીપવિદ્યાધર પ્રભુને વંદન કરીને પૂછે છે કે – “મને કોનાથી ભય છે ? (અર્થાત્ મારું 10 મૃત્યુ કોનાથી થશે ?)” સ્વામીએ કહ્યું – “આ સત્યકીથી તારે ભય છે.” કાલસંદીપ સત્યકી પાસે
ગયો. તિરસ્કાર કરતા કહ્યું કે – “અરે બાળક ! તું મને મારીશ, (તારી શું તાકાત ? “ચલ, મારા પગમાં પડ’ એમ કહી) બળાત્કારે પોતાના પગમાં તેને પાડ્યો. બાળક સત્યકી મોટો થાય છે. ત્યાં પેલા પરિવ્રાજક ( પિતાએ) સાધ્વીજીઓ પાસેથી તેને આંચકી લીધો. (કારણ કે તેણે
આ બાળકને વિદ્યાઓ આપવી હતી.) 15 સત્યકીને વિદ્યાઓ શીખવાડી. તેમાં સત્યકી મહારોહિણીનામની વિદ્યા માટે સાધના કરે છે.
પૂર્વના પાંચ ભવોમાં આ વિદ્યા માટે તેણે સાધના કરી, પરંતુ દરેક ભવમાં વિદ્યાથી જ સત્યકીનો જીવ મૃત્યુ પામ્યો. છઠ્ઠા ભાવમાં આયુષ્યના છ મહિના જ બાકી હતા તેથી તે વિદ્યા સિદ્ધ થવા ઇચ્છતી નથી. (કારણ છ મહિનામાં વિશેષ કંઈ ઉપયોગ થાય કે ન પણ થાય.) સત્યક તરીકેનો
આ સાતમો ભવ હતો. વિદ્યા સિદ્ધ કરવાની શરૂઆત કરી. તેમાં અનાથમૃતકને ચિતા ઉપર મૂકી 20 ચિતાને સળગાવી. તેની ઉપર ભીનું ચામડું પાથરીને તેની ઉપર ડાબા અંગુઠા ઉપર રહીને ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી લાકડા બળતા રહે.
એ જ સમયે ત્યાં કાલસંદીપ વિદ્યાધર આવે છે અને પોતાને મારનાર સત્યકીને વિદ્યા સિદ્ધ કરતો જોઈને તેમાં વિન પાડવા ચિતામાં લાકડાંઓ ઉમેરે છે. એક દિવસ, બે દિવસ એમ કરતા
કરતા સાત દિવસ નીકળી ગયા. છેવટે રોહિણી દેવી જાતે પ્રત્યક્ષ થઈ અને કાલસંદીપને કહ્યું 25 – “તું વિઘ્ન કર નહીં, હું આને સિદ્ધ થવા ઇચ્છું છું.” (કાલસંદીપ જતો રહ્યો. વિદ્યા સિદ્ધ
७९. समवसरणं गतः साध्वीभिस्सह, तत्र च कालसंदीपको वन्दित्वा स्वामिनं पृच्छति-कुतो मे भयं ?, स्वामिना भणितं-एतस्मात् सत्यकेः, तदा तस्य पार्वं गतः, अवज्ञया भणति-अरे त्वं मां मारयिष्यसीति पादयोर्बलात् पातितः, संवृद्धः, परिव्राजकेन तेन संयतीभ्यो हृतः, विद्या शिक्षयिताः, महारोहिणी च
साधयति, अयं सप्तमो भवः, पञ्चसु मारितः, षष्ठे षण्मासावशेषायुष्कतया नेष्टा, अथ साधयितुमारब्धः 30 अनाथमृतकेन चितिकां कृत्वा प्रज्वाल्य आर्द्रचर्म विस्तार्य वामेनाङ्गुष्ठेन तावत् चक्राम्यति यावत्
काष्ठानि ज्वलन्ति, अत्रान्तरे कालसंदीपक आगतः काष्ठानि क्षिपति, सप्तरात्रे गते देवता स्वयमुपस्थितामा विजं कार्षीः, अहमेतस्य सेधितुकामा, सिद्धा भणति-एकमङ्गं परित्यज