________________
૧૭૨
# આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
૩૭.
किं णीणियंति ?, अण्णो भाइ-मए हत्थी आसो एवमाइ, सेणिओ पुच्छि भणति - भिंभा, ताहे राया भणइ सेणियं - एस ते तत्थ सारो भिभित्ति ?, सेणिओ भणइ - आमं, सो य रण्णो सव्वपिओ, तेण से णाणं कयं - भिभिसारोत्ति, सो रण्णो पिओ लक्खणजुत्तोत्ति, मा अण्णेहिं कुमारेहिं मारिज्जिहित्ति न किंचिवि देइ, सेसा कुमारा भडचडगरेण निंति, सेणिओ ते दण 5 अधितिं करेति, सो तओ निम्फिडिओ बेण्णायडं गओ, जहा नमोक्कारे
" अचियत्त भोगsदाणं निग्गम बिण्णायडे य कासवए । लाभ घरनयण नेच्चिय धूया सुस्सूसिया दिण्णा ॥ १ ॥
કુમારોને પૂછ્યું – “કોણ શું લઈને આવ્યો ?’' ત્યારે બીજા કુમારે કહ્યું – “હું હાથી લઈને આવ્યો,” કોઈકે કહ્યું – “હું ઘોડો લઈને આવ્યો.” વિગેરે. રાજાએ શ્રેણિકને પૂછ્યું. તેણે કહ્યું – “હું ભંભા 10 લાવ્યો છું.” રાજાએ શ્રેણિકને કહ્યું —“ઘરમાં તને આ ભંભા સારભૂત લાગી ?” શ્રેણિકે કહ્યું —. ‘હા.” રાજાને શ્રેણિક બધા કુમારોમાં વધુ પ્રિય હતો.તેથી તેનું બીજું નામ પાડ્યું – ભિભસાર.
શ્રેણિક રાજાને પ્રિય અને લક્ષણયુક્ત હતો. (રાજા શેષ કુમારોને પોતાની મિલકતનો અમુક— અમુક ભાગ આપે છે. અને શ્રેણિક લક્ષણયુક્ત હોવાથી તથા જો તેને કંઈક આપીશ તો બીજા કુમારો તેને મારી નાખશે. તેથી) બીજા કુમારો મારી ન નાખે તે માટે શ્રેણિકને કશું આપતો નથી. 15 શેષ કુમારો સૈનિકો સાથે જાય છે. (અર્થાત્ શેષ કુમારો પાસે પુષ્કળ સૈન્ય વિગેરે સમૃદ્ધિ છે.) આ જોઈને શ્રેણિકને અધૃતિ થાય છે (કે પિતાએ મને કશું આપ્યું નહીં. તેથી ત્યાંથી તે નીકળી જાય છે.)
ત્યાંથી નીકળેલો તે બેન્નાતટનગરીમાં આવે છે... વિગેરે વર્ણન જે રીતે નમસ્કારનિર્યુક્તિમાં (ભાગ–૪ ગા. ૯૪૦ દૃષ્ટાન્ત ચોથામાં) આપ્યું છે તે રીતે જાણી લેવું. (તે અહીં લખાય છે.) 20 રાજાએ શ્રેણિકને ભોગો (મિલકતનો અમુક ભાગરૂપ) ન આપતા અપ્રીતિ થઈ. તેથી શ્રેણિક બેન્નાતટનગરમાં ગયો. ત્યાં કાશ્યપગોત્રીય એક વેપારીની દુકાને પહોંચ્યો. આ વેપારીનો ધંધો બરાબર ચાલતો નહોતો. પરંતુ જે દિવસે શ્રેણિક આવ્યો તેની આગલી રાતે વેપારીએ ‘મારા ઘરે રત્નાકર આવ્યો’ એવું સ્વપ્ન જોયું હતું. તે સ્વપ્નાનુસારે આ જ રત્નાકર હશે એમ માન્યું. અને ખરેખર શ્રેણિકના પ્રભાવે વેપા૨ીને તે દિવસે પુષ્કળ ધનનો લાભ થયો. વેપારી શ્રેણિકને ઘરે લઈ 25 ગયો. તેનો સત્કાર કર્યો. પોતની નંદા નામની દીકરી સેવા કરનાર તરીકે આપી (અર્થાત્ લગ્ન
३७. किं नीतमिति ? अन्यो भणति - मया हस्ती अश्वः एवमादिः, श्रेणिकः पृष्टे भणति भिम्भा, तदा राजा भति श्रेणिकं - एष ते तत्र सारो भिम्भेति, श्रेणिको भणति - ओम्, स च राज्ञः सर्वप्रियः, तेन तस्य नाम कृतं - भिम्भसार इति, स राज्ञः प्रियो लक्षणयुक्त इति, मा अन्यैः कुमारैर्मारीति न किञ्चिदपि ददाति, शेषा: कुमारा भटसमूहेन निर्गच्छन्ति, श्रेणिकस्तान् दृष्ट्वाऽधृतिं करोति, स ततः निर्गतो बेन्नातटं गतः, यथा - 30 नमस्कारे—अप्रीतिर्भोगादानं निर्गमो बेन्नातटे च काश्यपः । लाभो गृहनयनं सत्कारितो ( ? ) दुहिता शुश्रूषिका
દ્વત્તા ॥