________________
ભિક્ષુપ્રતિમા (TTFo...સૂત્ર) & ૧૦૫ भत्तं च अलेवयं तस्स ॥३॥ गच्छा विणिक्खमित्ता पडिवज्जे मासियं महापडिमं । दत्तेगभोयणस्सा याणस्सवि एग जा मासं ॥४॥ पच्छा गच्छमईउ एव दुमासि तिमासि जा सत्त । नवरं दत्तीवुड्डी जा सत्त उ सत्तमासीए ॥५॥ तत्तो य अट्ठमीया हवइ हु पढमसत्तराइंदी । तीय चउत्थचउत्थेणऽपाणएणं अह विसेसो ॥६॥ तथा चाऽऽगम:-“पढमसत्तराइंदियाणं भिक्खुपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वे" त्यादि, उत्ताणगपासल्लीणिसज्जी वावि 5 ठाणे ठाइत्ता। सह उवसग्गे घोरे दिव्वाई तत्थ अविकंपो ॥७॥ दोच्चावि एरिसच्चिय बहिया गामाइयाण णवरं तु । उक्कुडलगंडसाई डंडायतिउव्व ठाइत्ता ॥८॥ तच्चाएवि एवं णवरं ठाणं હોય.) તથા તે સાધુનું ભોજન પણ વાલ, ચણા વિગેરે અપકૃત હોય.
આવો તે સાધુ ગચ્છમાંથી નીકળીને માસિક એવી મહાપ્રતિમાને સ્વીકારે. તે એક માસ દરમિયાન ભોજન અને પાણીની એક–એક દત્તિ હોય છે. એક મહિનો પૂર્ણ થયા પછી તે સાધુ 10 ગચ્છમાં પુનઃ આવે. આ જ પ્રમાણે બે માસની પ્રતિમામાં, ત્રણ માસની પ્રતિમામાં વિગેરેથી લઈ સાત માસની પ્રતિમામાં વિધિ જાણવી. પરંતુ ફરક એટલો કે દ્વિમાસિક પ્રતિમામાં બે દત્તિ, ત્રિમાસિક પ્રતિમામાં ત્રણ દત્તિ એમ સાતમીમાં સાત દત્તિ સુધીની વૃદ્ધિ જાણવી. ત્યાર પછી આઠમી પ્રતિમા પ્રથમ સાત અહોરાત્રિની હોય છે. તેમાં એકાન્તરે ચોવિહાર ઉપવાસ (પારણે આયંબિલ) કરવાના હોય છે એટલું વિશેષ જાણવું. આ જ વાત આગમ જણાવે છે કે – પ્રથમ સાત રાત-દિવસની 15 ભિક્ષુપ્રતિમાને સ્વીકારનાર અણગારને એકાન્તરે ચોવિહારો ઉપવાસ કરવા કહ્યું છે. પ્રતિમા સ્વીકારીને ગામની બહાર તે સાધુ ચત્તો (= મુખ ઉપરની બાજુએ આવે એ રીતે સીધો) સૂતેલો અથવા પડખે સૂતેલો અથવા આસન ઉપર બેસીને નિપ્રકંપિત થયેલો દિવ્ય (= દેવસંબંધી) વિગેરે ઘોર ઉપસર્ગોને સહન કરે. બીજી સાત રાત્રિદિવસની પ્રતિમા (એટલે કે નવમી પ્રતિમા) પણ આ જ રીતે ગામ વિગેરેની બહાર જાણવી. માત્ર આ પ્રતિમા સમયે તે સાધુ ઊભડગ પગે (બેસીને 20 ઉપસર્ગો સહન કરે) અથવા વાકા પડેલા લાકડાની જેમ સૂતેલો (અર્થાત્ મસ્તક અને પગની પાની જ માત્ર ભૂમિને સ્પર્શેલી હોય પવા પીઠનો ભાગ જ માત્ર ભૂમિને સ્પર્શે એ રીતે સૂતેલો) અથવા દંડની જેમ સીધો ઊભો રહીને ઉપસર્ગોને સહન કરે. ત્રીજી સાત રાત-દિવસની (= દશમી)
१२. भक्तं चालेपकृत्तस्य ॥३॥ गच्छाद्विनिष्क्रम्य प्रतिपद्यते मासिकी महाप्रतिमाम् । दत्तिरेका भोजनस्य पानस्याप्येका यावन्मासः ॥४॥ पश्चाद् गच्छमायाति एवं द्विमासिकी त्रिमासिकी यावत् सप्तमासिकी। 25 नवरं दत्तिवृद्धिः यावत् सप्तैव सप्तमास्याम् ॥५॥ ततश्चाष्टमी भवति प्रथमसप्तरात्रिन्दिवा । तस्यां चतुर्थचतुर्थेनापानकेनासौ विशेषः ॥६॥ प्रथमां सप्तरात्रिन्दिवां भिक्षुप्रतिमा प्रतिपन्नस्यानगारस्य कल्पतेऽथ चतुर्थेन भक्तेनापानकेन बहिामस्य वेत्यादि, उत्तानः पार्श्वतो नैषधिको वाऽपि स्थानं स्थित्वा । सहते उपसर्गान् घोरान् दिव्यादीन् तत्राविकम्पः ॥७॥ द्वितीयाऽपीदृश्येव बहिर्दामादीनां परं तु उत्कटुकलगंडशायी दण्डायतिको वा स्थित्वा ॥८॥ तृतीयस्यामप्येवं परं स्थानं
30