________________
૧૫૦ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨)
___ अस्या व्याख्या-प्रतिषेधेन संस्थानवर्णगन्धरसस्पर्शवेदानां, कियढ़ेदानां ?-पञ्चपञ्चद्विपञ्चाष्टत्रिभेदानामिति, किम् ?- एगत्रिंशत्सिद्धादिगुणा भवन्ति, 'अकायसंगरुह'त्ति अकाय:૩શરીર: બસ–સક્વલંતઃ ૩રુ૪-મનના, fમ: ત્રિશદ્ધત્તિ, તથા ચોક્ત–
""से ण दीहे ण हस्से ण वट्टे न तंसे न चउरंसे न परिमंडले ५ न किण्हे न नीले न लोहिए 5 न हालिद्दे न सुक्किले ५ न सुब्भिगंधे न दुब्भिगंधे २ न तित्ते न कडुए न कसाए न अंबिले
न महुरे ५ न कक्खडे न मउए न गरुए न लहुए न सीए न उण्हे न निद्धे न लुक्खे ण संगे न रुहे न काए न इत्थी न पुरिसे न नपुंसए" ॥ प्रकारान्तरेण सिद्धादिगुणान् प्रदर्शयन्नाह
अहवा कंमे णव दरिसणंमि चत्तारि आउए पंच।
आइण अंते सेसे दोदो खीणभिलावेण इगतीसं ॥१॥ व्याख्या-'अथवे 'त्ति व्याख्यान्तरप्रदर्शनार्थः, 'कर्मणि' कर्मविषया क्षीणाभिलापेनै
ટીકાર્થ : પાંચ સંસ્થાન=આકાર, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ(આ બધા સિદ્ધાવસ્થામાં ન હોવાથી તેનો) નિષેધ કરતા (અઠ્ઠાવીસ ગુણો અને આગળ બતાવતા બીજા
ત્રણ ગુણો ઉમેરતાં) એકત્રીસ સિદ્ધના આદિગુણો થાય છે. અશરીરી, અસંગ અને અજન્મા આ 15 ત્રણ ગુણો સાથે (પૂર્વના અઠ્ઠાવીસ ગુણોનો સરવાળો કરતા) એકત્રીસ ગુણો થાય છે. કહ્યું છે
- “(૧-૫) સિદ્ધ એ દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી કે પરિમંડળ (=બંગડી આકારે) નથી (એ પ્રમાણે આકારોનો નિષેધ કરતા પાંચ ગુણો થયા.) ' (૬-૧૦) સિદ્ધ કૃષ્ણવર્ણ નથી, નીલવર્ણ નથી, લાલવર્ણ નથી, પીતવર્ણી નથી કે શુક્લવર્ણી
નથી. (આ રીતે પાંચ વર્ણોનો નિષેધ કરતા બીજા પાંચ ગુણો થયા જેને પૂર્વના ગુણોમાં ઉમેરતા 20 દશ થયા. આ રીતે આગળ-આગળ ગુણો ઉમેરતા–ઉમેરતા એકત્રીસ ગુણો થશે.) (૧૧-૧૨)
સિદ્ધ સુરભિગંધવાળા નથી, કે દુરભિગંધવાળા નથી. (૧૩-૧૭) સિદ્ધોને કડવો રસ નથી, તીખો રસ નથી, તુરો રસ નથી, ખાટો રસ નથી કે મધુર રસ નથી. (૧૮-૨૫) સિદ્ધોને કર્કશસ્પર્શ નથી. એ જ રીતે મૃદુ નથી, ગુરુ નથી, લઘુ નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી કે રૂક્ષ
નથી. (૨૬) સિદ્ધોને સંગ નથી. (૨૭) સિદ્ધો જન્મ લેતા નથી. (૨૮) સિદ્ધોને શરીર નથી. 25 (૨૯-૩૧) સિદ્ધો સ્ત્રી નથી, પુરુષ નથી કે નપુંસક નથી.
અવતરણિકા : અન્ય પ્રકારે સિદ્ધાદિગુણોને દેખાડતા કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ‘અથવા' શબ્દ બીજી રીતે થતી વ્યાખ્યાને જણાવનાર છે. કર્મવિષયક ક્ષીણના १९. स न दीर्घः न इस्वो न वृत्तो न त्र्यत्रो न चतुरस्रो न परिमण्डलो न कृष्णो न नीलो न लोहितो न हारिद्रो 30 न शुक्लो न सुरभिर्न दुर्गन्धो न तिक्तो न कटुको न कषायो नाम्लो न मधुरो न कर्कशो न मृदुर्न गुरुन
लघुर्न शीतो नोष्णो न स्निग्धो न रूक्षो न कायवान् न सङ्गवान् न रुहो न स्त्री न पुरुषो नं नपुंसकं,