________________
૧૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वीयराएहिं ॥३॥ बाहल्लपुहुत्तेहिं गंडीपोत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ मज्झे पिहुलो मुणेयव्वो ॥४॥ चउरंगुलदीहो वा वट्टागिइ मुट्ठिपोत्थओ अहवा। चउरंगुलदीहोच्चिय चउरस्सो वावि विण्णेओ ॥५॥ संपुडओ दुगमाई फैलगा वोच्छं छिवाडिमेत्ताहे। तणुपत्तूसियरूवो होइ छिवाडी बुहा बेंति ॥६॥ दीहो वा हस्सो वा जो पिहुलो होइ अप्पबाहुल्ले। तं मुणियसमयसारा 5 छिवाडिपोत्थं भणंतीह ॥७॥ दुविहं च दूसपणयं समासओ तंपि होइ नायव्वं । अप्पडिलेहियपणयं
दुप्पडिलेहं च विण्णेयं ॥८॥ अप्पडिलेहियदूसे तूली उवहाणगं च नायव्वं । गंडुवहाणालिंगणि मसूरए चेव पोत्तमए ॥९॥ पल्हवि कोयवि पावार णवयए तहा य दाढिगालीओ । दुप्पडिलेहियदूसे છેદપાટી આ પુસ્તકપંચક વીતરાગોવડે જણાવેલ છે. (૪) તેમાં ગંડી પુસ્તક જાડાઈમાં અને
પહોળાઈમાં એક સરખું હોય, તથા લાંબુ હોય. કચ્છપીપુસ્તક બંને છેડે પાતળું અને વચ્ચે પહોળું 10 સમજવું. (૫) મુષ્ટિપુસ્તક ચાર અંગુલપ્રમાણ લાંબુ અથવા ગોળ આકૃતિવાળું અથવા ચાર
અંગુલપ્રમાણ જ લાંબુ પણ ચોરસ જાણવું. (૬) જેમાં બે, ત્રણ વિગેરે પાટિયા/પૂંઠા હોય તે સંપુટફલક પુસ્તક જાણવું. (જેમકે પ્રતો, જેમાં ઉપર નીચે પુઢા=પાટિયા હોય છે.) હવે પછી છેદપાટીપુસ્તકને હું કહીશ (૭) તે આ પ્રમાણે – ઉસ્કૃિતરૂપવાળું = લાંબુ હોય તથા જેના પાના પાતળા અથવા
પ્રમાણમાં અલ્પ હોય તેવું પુસ્તક છિવાડી તરીકે બુધ–સર્વજ્ઞો કહે છે. અથવા જે લાંબુ અથવા 15 ટુંકુ હોય, પહોળું અને અલ્પ જાડાઈવાળું હોય એવું પુસ્તક સિદ્ધાન્તોના રહસ્યને જાણનારા સર્વજ્ઞો છેદપાટી કહે છે.
(૮) દૂષ્મપંચક=વસ્ત્રપંચક સંક્ષેપથી બે પ્રકારે જાણવા યોગ્ય છે – અપ્રતિલેખિત ( જેનું પ્રતિલેખન ન થઈ શકે તેવું) દૂષ્મપંચક અને દૂધ્ધતિલેખિતદૂષ્યપંચક. (૯) અપ્રતિલેખિતદૂષ્યપંચક
આ પ્રમાણે–રૂ વિગેરેથી ભરેલી ગાદી, માથા નીચે રાખવાનું ઓશિકું, ઓસિકા ઉપર ગાલ પાસે 20 રાખવા માટેનું નાનું ઓસિવિશેષ તે ગંડપધાન, પોતાના શરીર જેટલું લાંબુ ગોળ ઓસિકું તે
આલિંગણી અને વસ્ત્રમાંથી બનાવેલ ગોળ આસનવિશેષ તે મસૂરક જાણવું. (૧૦) પલ્હવિ, કોયવિ, પ્રાવાર, નવતક અને દાઢિગાલી આ પાંચ દુષ્પતિલેખિત જાણવા. આ બીજું વસ્ત્રપંચક જાણવું.
(૧૧) તેમાં પલ્હવિ એટલે હાથીની પીઠ ઉપર પથરાતુ વસ્ત્ર. (અલ્પરોમવાળા કે 25 ३. वीतरागैः ॥३॥ बाहल्यपृथक्त्वैर्गण्डीपुस्तकं तु तुल्यं दीर्घम् । कच्छपी अन्ते तनुकं मध्ये पृथु मुणितव्यम् ॥४॥
चतुरङ्गुलं दीर्घ वा वृत्ताकृति मुष्टिपुस्तकमथवा । चतुरङ्गुलदीर्घमेव चतुरस्रं वाऽपि विज्ञेयं ॥५॥ संपुटः द्विकादीनि फलकानि वक्ष्ये छेदपाटीमधुना । तनुपत्रोच्छ्रितरूपं भवति छेदपाटी बुधा ब्रुते ॥६॥ दीर्घो वा हुस्वो वा यः पृथुर्भवत्यल्पबाहल्यः । तं ज्ञातसमयसाराः छेदपाटीपुस्तकं भणन्तीह ॥७॥ द्विविधं च दूष्यपञ्चकं
समासतस्तदपि भवति ज्ञातव्यम् । अप्रतिलेखितपञ्चकं दुष्प्रतिलेखं च विज्ञेयम् ॥८॥अप्रतिलेखितदूष्यपञ्चके 30 तूली उपधानकं च ज्ञातव्यम् । गण्डोपधानमालिङ्गिनी मसूरकश्चैव पोतमयः ॥९॥ पल्हवी (प्रल्हत्तिः)
कौतपी प्रावारो नवतकं तथा दृढगाली तु । दुष्प्रतिलिखितदूष्ये ★ फलगापोत्थं-प्र.