________________
સહાયક
આ સૂત્રનો અનુવાદ કરતી વખતે તેની સાથે ડૉ. બિંગ, પ્રોટ અત્યંકર, ડૉ. જીવરાજભાઈ, પૂજ્યશ્રી અમુલખઋષિજી તથા ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજ તરફથી પ્રગટ થયેલા અનુવાદોને સમન્વય કરવામાં આવ્યો છે. અને પ્રોઅત્યંકર, ડો. બ્રિગ તથા ઉપાધ્યાયજીની પ્રસ્તાવનામાંથી તે ઉપયોગી પ્રમાણે પણ લીધા છે તેથી તે પણ મારા સહાયકોજ ગણાય.
મારા પૂજ્ય ગુરુદેવના નિરીક્ષણને ફાળો એ આ અનુવાદમાં ઉત્તરાધ્યયન કરતાં ઓછા નથી. તેમને આભાર શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય ! અને ઇતર સજજનો કે જેને આ પુસ્તક અને અન્ય પ્રકાશને પાછળ પુષ્કળ શ્રમ અને ઉત્સાહ છે તે સૌની સેવાનું દશવૈકાલિકને વાચકોને સંસ્મરણ કરાવી વિરમું છું.
સુરત
૧: ૨ : '૩૫
સંતમાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org