Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 14
________________ ' સમસ્તથી યુક્ત હેાવાને કારણે ‘ આયુષ્મન ’સાધન છે અર્થાત્ આયુષ્ય વિના શાસ્ત્રશ્રવણથી માંડીને મેક્ષ સુધીની સિદ્ધિ કોઇ પણ પ્રાપ્ત કરી શકતું નથી. આ વચનના પ્રભાવથીજ જમ્મૂસ્વામીએ એજ જન્મમાં મેક્ષપદની પ્રાપ્તિ કરી. " મેં સાક્ષાત્ ભગવાનના શ્રી મુખથી સાંભળ્યું છે, પરંપરાથી નહિ. કેમકે, ગણુધરાને સાક્ષાત્ ભગવાન દ્વારાજ આગમની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ગણુધરાને માટે અનન્તરાગમ ( સાક્ષાત્ આગમ ) છે. ‘ મા શ્રુતમ્ ” આ વાકયથી શિષ્યને ગુરુસમીપ નિવાસ કરવા સૂચિત થાય છે. ગુરુની સમીપ ન રહેવાથી તેમના ચરણકમળના સ્પર્શીપૂર્ણાંક વ ંદન તથા તેમના મુખકમલમાંથી નીકળતાં વચનેનું શ્રવણુ થઈ શક્તું નથી. ‘માવતા’ શબ્દમાં જે મન શબ્દ છે તેના દશ અર્થ થાય છે. જેમકે: " ભગશબ્દકા અર્થ (૧) જ્ઞાન— જીવાદિ પદાર્થોના પ્રકાશ કરવાવાળા એધ. (૨) માત્મ્યઅનુપમ મહિમા. (૩) પશુ– અનેક પ્રકારના અનુકૂળ તેમજ પ્રતિકૂલ પરિષદ્ધ ઉપસને સહન કરવાથી ઉત્પન્ન થયેલી કીર્તિ. (૪) વૈરાગ્ય—કામભોગની ઇચ્છાનેા સથા ત્યાગ, અથવા ક્રોધાદિષાયને નિગ્રહ. (૫) મુતિ– સમસ્ત કર્મોના નાશ સ્વરૂપ મેક્ષ (૬) – દેવ મનુષ્યના હૃદયને હરવાવાળુ, સૌદર્યાં. (૭) વીર્ય- અન્તરાય કર્માના નાશ થવાથી આત્મામાં ઉત્પન્ન થતું અનન્ત ખળ (૮) શ્રી—ઘનઘાતિ કના નાશ થવાથી પ્રાપ્ત થયેલી જ્ઞાન દર્શન સુખ તથા વીસ્વરૂપ અનન્તચતુષ્ટલક્ષમી. (૯) ધર્મ- શ્રુત આદિ રૂપ, તથા યથાખ્યાત ચારિત્ર સ્વરૂપ, કે જે મેાક્ષનાં દ્વાર ખાલવામાં સાધન છે. (૧૦) પેશ્વયં- ત્રણ લેાકનું સ્વામિત્વ, આ સ અ જેમાં મળે છે તે ભગવાન છે. તે તીર્થંકર ભગવાને આગળ ઉપર કહેવામાં આવનાર ભાવનું નિરૂપણ કર્યું છે. માટે અહીં તેના શબ્દથી તીકર અર્થ લેવા જોઈએ. કહ્યું છે કે:- અત્ચ માસફ અરિહા મુત્તું યંતિ ગળફા રા' ઇત્યાદિ, અર્થાત-અરૂપ આગમ તીર્થકર ભગવાન કહે છે અને તે અને મૂળ-આગમ-રૂપમાં ગણધરો ગૂંથે છે. તે ભગવાને તે અર્થને દ્વાદશવધ પરિષમાં વક્ષ્યમાણુ રીતે ક્યો છે. આ અર્થરૂપ આગમ સજ્ઞથી કહેવાએલા હાવાના કારણથી સર્વથા સત્ય છે— કાલ્પનિક નથી. દ્રવ્યાર્થિક નય વળી દૃષ્ટિથી અનાદિ છે. સર્વ ગણધરાની એ પરિપાટી છે કે તે વિનય સાથે પોતપોતાના વિનીત શિષ્યાના પૂછવાથી ‘ મુખ્ય મે” એવું વાકય ખેલે છે, કહ્યુ પણ છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125