Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કદાચ જે પગથી સંઘટ્ટ થઈ જાય અને જે હાથ જોડીને ક્ષમાપન કર્યા વિના ચાલે જાય તે શિષ્યને આશાતના થાય છે. (૩૧) છે સૂ ૨૪ છે
તે ઈત્યાદિ ગુરુના શા-સંસ્તારક ઉપર જે શિષ્ય ઉભું રહે, બેસે કે શયન કરે તે તેને આશાતના થાય છે. (૩૨) સૂ. ૨૫
“તેરે' ઇત્યાદિ શિષ્ય જે ગુરુથી ઉંચા આસન ઉપર અથવા ગુરુની બરાબરીના આસન ઉપર ઊભે હય, બેસે કે શયન કરે તો તેને આશાતના લાગે છે. (૩૩) સૂ. ૨૬ !
ઉપસંહાર કરે છે – “જાગો ઈત્યાદિ.
સ્થવિર ભગવોએ આવી રીતે તેત્રીસ આશાતનાઓનું નિરૂપણ કર્યું છે. સુધર્માસ્વામી કહે છે. હે જખ્ખ ! જે પ્રમાણે ભગવાનની પાસે મેં સાંભળ્યું છે તે પ્રમાણે હું તને કહું છું | સૂ. ૨૭ |
દશાશ્રુતસ્કન્ધ સૂત્રની મુનિહર્ષિણ ટકાના ગુજરાતી અનુવાદમાં આશાતના નામનું
ત્રીજું અધ્યયન સમાપ્ત થયું (૩)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૪