Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમ– સામાચારી તે છે કે જેમાં આચાર્ય પિતે સત્કૃષ્ટ થઈને સંયમ પાળે છે અને બીજા પાસે પળાવે છે. જે સંયમમાં સીદાય છે. પરીષહ ઉપસર્ગ આવતાં કલેશ થાય છે તેને સ્થિર કરે છે. સંયમમાર્ગમાં ચાલવાવાળાને પ્રેત્સાહન દે છે. આવી રીતે આગળ તપ આદિમાં પણ સમજવું જોઈએ.
[૨] તપણાના આઠ પ્રકારનાં કર્મને નાશ કરવાવાળા અનશનઆદિ બાર પ્રકારનાં તપ, તેનું આચરણ તપસમાચારી કહેવાય છે.
[૩] Twાસમાં એક વાચનાચારક્રિયામાં રહેનાર સાધુસમુદાયને ગણ કહે છે. તેની સામાચારી–પ્રતિલેખન આદિ ક્રિયાઓમાં તથા બાલ ગ્લાન આદિની વૈયાવૃત્તિવિયાવચમાં સીદાતા મુનિને મધુરવચન આદિથી પ્રેરણું કરીને સેવામાં લગાડવા, તથા પિતે પણ તેને માટે ધ્યાન રાખવું તે ગણસામાચારી છે.
[] ઈજાવિદારનામાનારી આઠ મહિના જિનકલ્પી આદિ અવસ્થામાં રહીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર એકલા વિચવું. આ આઠ ગુણવાળા અનગારને જ કલ્પ છે બીજાનો નહિ આ ચાર પ્રકારના આચારવિનય છે. (સૂ૦ ૧૦)
હવે કૃતવિનયનું વર્ણન કરે છે“જિં તું મુવિના” ઈત્યાદિ.
શ્રતવિનયનું શું સ્વરૂપ છે? તેના કેટલા પ્રકાર છે? આ પ્રશ્રનને ઉત્તર આ રીતે છે–પૃવિનય ચાર પ્રકારના છે. [2] સૂત્ર વાવયતિ, [૨] અર્થ વાવતિ [3] દિä વાતિ, [૪] નિઃશેષ વારતા
[] સૂત્ર વાતિ અગીયાર અંગ બાર ઉપાંગ શિષ્યને ભણાવે. (૨) મથે વાત શબ્દના અર્થ શિષ્યને ભણાવે.
(૨) દિત વાવતિ શિષ્યની બુદ્ધિ આદિની પરીક્ષા કરી તેને હિતકર થાય તેવું ભણાવે. નહિ તે કાચા ઘડામાં ભરેલા જલની પેઠે અયોગ્ય શિષ્યને આપેલુંશીખવેલું શ્રત નષ્ટ થઈ જાય છે.
(૪) નિરોઉં વારાતિ સંપૂર્ણપ્રમાણ અને નય યુક્ત શિખવે. આ શ્રતવિનય છે. (સૂ. ૧૧).
હવે વિક્ષેપણાવિનયનું કથન કરે છે– “તે જિં વિસરવા ઈત્યાદિ.
વિક્ષેપણવિનયનાં લક્ષણ શું છે ? તથા તેના પ્રકાર કેટલા છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે વિક્ષેપણવિનય ચાર પ્રકારના છે. જેવા કે- (૨) મદદ दृष्टपूर्वकतया विनेता भवति, (२) दृष्टपूर्व साधर्मिकतया विनेता भवति, (३) धर्मात् च्युतं धर्म स्थापयिता भवति (४) तस्यैव धर्मस्य हिताय सुखाय० भवति
(૨) ગઈવ દઈપૂર્વકતા વિનેતા મતિ સમ્યગ્રદર્શન આદિ સ્વરૂપવાળા ધર્મથી રહિતને પૂર્વ પરિચિત સ્વરૂપથી શિખવવાવાળા થવું. તાત્પર્ય એ છે કે-મિથ્યાત્વમાં પડેલાને ત્યાંથી કાઢીને સમ્યગ માગમાં લાવ.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૩૪