Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચારવાળા થઇને દેવ યક્ષ ગુહ્યક આદિને ન જોતાં કહે છે કે હું તેને જોઉં છું તે મહામેાહ પ્રાપ્ત કરે છે (૩૦)
આ પ્રકારે મહામહનીય કર્મનાં ત્રીસ સ્થાનાનુ વર્ણન કરીને તેને ઉપસહાર કરતાં પાંચ ગાથાથી સદુપદેશનું વર્ણન કરે છે-‘ઘર' ઇત્યાદિ.
ને તે” આ પ્રથમ મેહનીયસ્થાનનું પ્રતિપાદન કરવાવાળી ગાથાથી આરંભ કરીને ‘અસમાળા' એ ત્રીસમા મોહનીયસ્થાનપ્રતિપાદક ગાથા સુધી નિરૂપણ કરેલાં મોહનાં સાધન મોહનીય કર્મ છે. તીર્થંકરોએ એ મોહજનક ગુણુ અશુભક રૂપ ફૂલને દેવાવાળા, હાવાથી જેમ ઘી તથા સમિધ (બળતણુ) થી અગ્નિની વૃદ્ધિ થાય છે તેવીજ રીતે અન્ત:કરણની વૃદ્ધિ કરવાવાળા, અશુભભાવનાથી આત્મવિમુખ હોવાથી ચિત્તમાં ભ્રમણા ઉત્પન્ન કરવાવાળા કહ્યા છે. જે ભિક્ષુ આત્માની શેાધમાં લાગેલા હોય તેઓએ તેને છેડીને સંયમ ક્રિયામાં પ્રવૃત્તિ કરવી અહી ‘આપ્તવેષ ’ ખેવી છાયા કરવાથી તેના બીને અ પણ થાય છે—આપ્તના અર્થ થાય છે તીર્થંકર, તેના ગવેષક અર્થાત્ તેના વચન-અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા મુનિએ તે મહામાહસ્થાનાને છોડીને સચત્ર માર્ગોમાં પ્રવૃત્તિ કરવી. (૧)
મોહનીય સ્થાનોકે ત્યાગકા ઉપદેશ
વળી પણ ઉપદેશ કરે છે-‘વિ નાખે' ઇત્યાદિ.
આ પ્રત્રયાકાલથી અગાઉ જે કાંઇ પણ પોતાના કરેલા અજ્ઞાનમહુલ મૃત્યઅવિહિતના વિધાનને અને અકૃત્ય-પાપાચરણને જાણી લ્યે ત્યારે તે બધાને હૃદયની ભાવનાપૂર્ણાંક સમૂળ નાશ કરીને તે આપ્તવચનેનું પાલન કરે કે જેના પાળવાથી આત્મા આચારવાન થાય (૨)
વળી પણ કહે છે. ગાયનુત્તો ’ઇત્યાદિ
જે મુનિ પાંચ પ્રકારના આચારના પાળવાવાળા અથવા આચારથી સુરક્ષિત એટલેજ શુદ્ધાત્મા મુનિ અનુત્તર–સશ્રેષ્ઠ ધર્માંમાં-શ્રુતચારિત્રલક્ષણ ધર્માંમાં રહીને ત્યાર
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
८८