Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાણિઓને દીપકસમાન જ્ઞાનરૂપ પ્રકાશથી સન્માર્ગે લાવનાર પરોપકારી પુરુષને મારે છે તે મહામહને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ધણા દેશના સ્વામીના ઘાતક મહામેાહુનીય કર્માંતે ખાંધે છે. (૧૭)
હવે અઢારમાં મેહનીયસ્થાનનું વંન કરે છે-“ક્રિય” ઇત્યાદિ.
જે ધર્મ કરવા માટે ઉદ્યત થયા હાય. તથા સંસારથી વિરકત થઈને પ્રત્રયા ગ્રહણ કરવા માટે તૈયાર થયેા હાય, તથા જેણે દીક્ષા ગ્રહણ કરી હોય, જે સંયમી તથા અનશન આદિ તપ કરવાવાળા હોય તેના પરિણામને શ્રુતચારિત્રરૂપ ધર્મોથી પતિત કરે છે તે મહામહ કને ખાંધે છે. (૧૮)
હવે ઓગણીસમા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે—તદેવાળત॰' ઇત્યાદિ. એવીજ રીતે જે મન્દબુદ્ધિ, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય તથા અન્તરાય, એ ચાર ધાતી કર્મોના નાશ થતાં ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન કેવળદર્શીનના ધારક જિનભગવાનના અવ`વાદ અર્થાત્ ‘સજ્ઞ નથી ' ઇત્યાદિ ખેલે છે તે મહામાહ કમને પ્રાપ્ત કરે છે. (૧૯)
'
હવે વીસમુ મેહસ્થાન કહે છે-“નેયારૂચમ” ઇત્યાદિ.
ન્યાયયુકત સમ્યગ્દર્શન, સમ્વજ્ઞાન, સમ્યચારિત્રરૂપ મોક્ષમાર્ગીના જે દ્વેષ કરે છે અને તેની નિંદા કરે છે એટલે કે બીજાના આત્માને તે વિષય સબંધે દ્વેષ તથા નિંદાથી યુકત કરે છે તે માહનીય કર્મીની ઉપાના કરે છે. (૨૦)
હવે એકવીસમા માહનીયસ્થાનનું વર્ણન કરે છે—‘યયિ॰' ઇત્યાદિ.
જે મન્દમતિ શિષ્યે આચાર્ય તથા ઉપાધ્યાયની કૃપાથી શ્રુત તથા વીની શિક્ષા પ્રાપ્ત કરી હોય, અહીં આચાર્યના અ થાય છે કે શાસ્ત્ર અનુસાર જે આચરણ કરે છે. અને જેની પાસે જઇને શાસ્ત્ર શીખી શકાય છે તેને ઉપાધ્યાય કહેવાય છે. શ્રુતને। અર્થ થાય છે શ્રુતજ્ઞાન. અને વિનયનેા અર્થ થાય છે અભ્યુત્થાન, નમન તથા ચરણસેવન અદિ ગુરુને સ ંતેષ ઉત્પન્ન કરવાવાળી ક્રિયા. એવા આચાર્ય તથા ઉપાધ્યાયની જે નિંદા કરે છે તે મહામેાહ પ્રાપ્ત કરે છે. (૨૧)
હવે ખાવીસમા માહસ્થાનનું વર્ણન કરે છે-“આયિ૦” ઇત્યાદિ
જે આચાય તથા ઉપાધ્યાયની સારી રીતે સેવા નહીં કરવાવાળા અને અપ્રતિપૂજકમોટેરાંના સત્કાર સન્માન નહીં કરવાવાળા અહીં કારી મહામેહનીય ક` બાંધે છે. (૨૨)
હવે તેવીસમા મહામેહનીયસ્થાનનુ વર્ણન કરે છે.‘વદુરપુર ’ ઇત્યાદિ. જો કોઇ વાસ્તવમાં અબહુશ્રુત હાય પણ લેાકેામાં પાતે પાતાને બહુશ્રુત કહેવરાવે અને કહે કે “ હુજ શુદ્ધ પાઠ બેાલુ છુ અને હુજ પ્રવચનનાં રહસ્યને સમજી છું.' તે મહામેહનીય ક` ઉપાર્જન કરે છે. (૨૩)
'
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૬