Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશવા અઘ્યયન પારંભ શ્રેણીક રાજાકા વર્ણન
અધ્યયન દરસુ
નવમા અધ્યયનમાં ત્રીસ મહામેહનીયસ્થાનનું નિરૂપણ કર્યું છે. સાધુ કદાચિત્ત મેહના વશવતી હોય તપ કરતાં કરતાં નિદાન કર્મ કરે છે મેાહના પ્રભાવથી કામલેગાની ઇચ્છા તેના ચિત્તમાં જાગૃત થાય છે. એ ઇચ્છાની પૂર્તિ માટે તીવ્રવાંચ્છાથી તે ‘નિફાન’ નિયાણા કરે છે. પરિણામ એ આવે છે કે-તેની તે ઈચ્છા ‘જ્ઞાતિ' અર્થાત્ આગામી કાલ સુધી રહી જાય છે જેથી તે પાછે જન્મ મરણના બન્ધનમાં ફસાઇ રહે છે, તેથી આ અધ્યયનમાં નિદાનકર્મનુંજ નિરૂપણ કરે છે. આજ નવમા અધ્યયનની સાથે દશમા અધ્યયનના સ ંબંધ છે.
આ અધ્યયનનું નામ ‘આર્યાત' છે. જે વ્યકિત નિદાનક કરે તેને તેનું ફળ લેગવવા માટે અવશ્યમેવ નવા જન્મ ગ્રહણ કરવા પડે છે. ‘પ્રવૃત્તિ' શબ્દને યુપત્તિ દ્વારા એ અ થાય છે કે- ‘આયનમ્ -ગાતઃ ’ અર્થાત્ લાભ, શેના લાભ ? તેના ઉત્તરમાં ‘જન્મ મરણના લાભ' એમ કહેતાય છે લાભજ આયતિ કહેવાય છે.
આ લાભ દ્રવ્ય તથા ભાવ એવા ભેદથી બે પ્રકારને છે દ્રવ્યલાભ-ચારય ગતિરૂપ હાય છે. ભાવલાભ-જ્ઞાનાદિની પ્રાપ્તિરૂપ છે. સંસારચક્રમાં પરિભ્રમણ કરત આત્મા દ્રવ્યલાભની પ્રાપ્તિ કરે છે, કિંતુ જ્યારે તે આ સંસાર ચક્રથી વિરામ પામે છે ત્યારે ‘ભાવલાભ’ જ્ઞાનાદિની પ્રાપ્તિ કરી મેક્ષપદને પામે છે. આ અધ્યયનમાં બેઉ પ્રકારના લાભાનું વર્ણન કરવામાં આવ્યુ છે, આનું પ્રથમ સૂત્ર આ છે:‘ તેનું જાહેળ ’ ઇત્યાદિ.
આ અવસર્પિણી કાલના ચાથા આરાના આન્તમ ભાગમાં રાજગૃહ નામનું નગર હતુ રાજગૃહ નગરનું વન ઔપપાતિક સૂત્રમાં ચંપાનગરીના સમાન જાણવું જોઇએ. તેની બહાર ગુરુશિલક નામનું એક ઉદ્યાન હતું. તે રાજગૃહ નામના નગરમાં શ્રેણિક નામે એક રાજા રહેતેા હતા, રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કેણિકનું છે તેવુંજ અહીં પણ જાણી લેવું જોઇએ. ચેલણા નામે તેની પટ્ટરાણી હતી તેનું વર્ણન પણ ઔપાતિકમાં કહેલુ ધારિણીના સમાન જાણવું. શ્રેણિક રાજા તે ચેલણા રાણીની સાથે અનુરકત થઈને ઇષ્ટ શબ્દાદિ પાંચ પ્રકારનાં મનુષ્યસ બધી કામભેાગાને ભાગવતાં વિચરતા હતા. પછી તે કેણિક રાજાએ કોઇ સમયે સ્નાન કરી કાગડા આદિને અલિ (અન્નભાગ) આપ્યા. કપાળમાં તિલક આદિ કર્યું અને દુ:સ્વપ્નાના દોષનું નિવારણ કરવા માટે પ્રાયશ્ચિત્ત-અર્થાત્ દહીં ચાખા ચન્દન તથા દુર્વા આદિ ધારણ કર્યાં. ડોકમાં માળા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯૦