Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 124
________________ સંક્ષેપસે સર્વનિદાનકા વર્ણન ઔર ગૃન્થસમાપ્તિ ૩-ત્રીજું નિદાન-પુરુષ સ્ત્રી સંબંધી નિદાન કરે છે (૩) ૪- ચોથું નિદાન–સ્ત્રી, પુરુષસંબંધી નિદાન કરે છે. (૪) પ-પાંચમું નિદાન-મનુષ્ય, દેવસંબંધી નિદાન કરે છે. તે દેવ થઈને પરાઈ દેવીની સાથે સ્વવિવિત દેવી સાથે અને પિતાની દેવી સાથે કામગનું સેવન કરે છે. (૫) ૬-છઠું નિદાન-મનુષ્ય, દેવસંબધી નિદાન કરીને દેવ થાય છે. ત્યાં સ્વવિકવિત દેવી સાથે અને પિતાની દેવી સાથે કામ કરે છે. પરાઈ દેવી સાથે નહીં. પછી ત્યાંથી ચવીને મનુષ્યલેકમાં જિનભાષિત ધર્મથી જુદા ધર્મમાં રૂચિ રાખે છે. અરણ્યમાં વાસ કરે છે. કંદ મૂળ આદિને આહાર કરે છે. સ્ત્રીની કામનામાં મૂછિત થઈને મરી ગયા પછી અસુર કુમારેમાં કિલિબષિકદેવ થઈને જન્મ પામે છે. ત્યાંથી ચવીને પાછો મનુષ્ય લાકમાં મુંગે થઈને જન્મ લે છે. અને દુર્લભધિ થાય છે. (૬) ૭–સાતમું નિદાન-મનુષ્ય દેવસંબધી નિદાન કરે છે. તે પાઇ દેવીની સાથે તથા સ્વવિકૃવંત દેવીની સાથે કામગ ભેગવતા નથી. કિન્તુ પિતાનીજ દેવીની સાથે કામગ ભેગવે છે. પછી ત્યાંથી વીન મનુષ્ય થઈને કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા ખે છે કિન્તુ શીલ વ્રત આદિને અંગીકાર કરતા નથી તે દર્શનશ્રાવક થાય છે. (૭) ૮-આઠમું નિદાન-મનુષ્ય શ્રાવકસંબંધી નિદાન કરે છે. તે દેવ થાય છે ત્યાંથી ચવીને ઉગ્રકુલ આદિમાં શ્રમણે પાસક થાય છે. ત્યાં કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા રાખે છે શીલવત આદિને સ્વીકાર કરે છે. પ્રાસુક એષણીય અશન પાન આદિથી શ્રમણ નિર્ચન્થને પ્રતિલાભિત કરતે થકે તે વિચારે છે પરંતુ પ્રવ્રજિત થતું નથી (૮) ૯-નવમું નિદાન-મનુષ્ય, સાધુપણાનું નિદાન કરે છે. તે દેવ થઈને પછી ત્યાંથી આવીને અન્ત પ્રાન્ત આદિ કુલમાં જન્મ લે છે જેથી તેને પ્રવજયા ગ્રહણ ક વામાં વિદન ઉપસ્થિત થતું નથી. તે પ્રજિત થાય છે કિન્તુ તેજ જન્મમા સિદ્ધિ મેળવી શકતા નથી.(૯) હવે અનિદાનનું ફલ કહે છે જે સાધુ નિદાન કરતો નથી, શુદ્ધ ચારિત્રવાળે હેય છે તે આવરણનો ક્ષય થતાં અન જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી થઈને આજ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી દશાશ્રુતસ્કન્ધ સૂત્રની મુનિહર્ષિશું ટીકાના ગુજરાતી અનુવાદમાં આયતિસ્થાન-નિદાનકર્મનામનું દશમું અધ્યયન સમાપ્ત (૧૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૭.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125