Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરી નથી શકતે સામાયિક દેશાવકાશિક પાષધ અને અતિથિસ વિભાગ, અને શીલ કહે છે. પાંચ અણુવ્રતાને વ્રત કહે છે, ત્રણ ગુણવ્રતોને ગુણ કહે છે. મિથ્યાત્વથી નિવૃત્તિ કરવી તે વિરમણુ કહેવાય છે. પદિનમાં ત્યાજ્ય વસ્તુઓના ત્યાગ એ પ્રત્યાખ્યાન કહેવાય છે. ‘ રોષ ના અર્થ થાય છે કે ધર્મોની પુષ્ટિ, ધર્મોની વૃદ્ધિ તેને પત્ત” અર્થાત્ કરે છે તેને પાષધ કહે છે. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાસ્યા આદિ ૫ દિનેમાં જે ‘વ્રત’ કરવામાં આવે છે તેને ઔષધ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે. (૧) આહાર ત્યાગ—પાષધ (૨) શરીરસત્કારત્યાગ-પાષધ (૩) બ્રહ્મચર્ય – પાષધ અને (૪) અવ્યાપાર-પાષધ, અનશનને ઉપવાસ કહેવાય છે. એવાં શીલ આદિ ત્રાને ધારણ કરતા નથી, તે કૈવલ દનશ્રાવક થાય છે. સમ્યકૃત્વપ્રધાન શ્રાવક દર્શનશ્રાવક કહેવાય છે. (સ્૦ ૪૬)
9
તે શ્રાવક કેવા થાય છે તે કહે છે- ગમિય ' ઇત્યાદિ.
તે જીવ અને અજીવને જાણે છે. યાવત્ શબ્દથી પુણ્ય તથા પાપને સમજે છે. આસવ, સવર, નિર્જરા ક્રિયા-કાયિકી આદિ, અધિકરણ-ગાડી યંત્ર આદિ બધ અને મેાક્ષમાં કુશળ અર્થાત્ એ આસ્રવ આદિના હૈય તથા ઉપાદેય સ્વરૂપને સમજવાવાળા હોય છે. તેનાં હાડ તથા હાડની મજ્જા-મિજી (હાડમાં રહેલી ધાતુ) સન પ્રવચનની પ્રીતિથી રંગાઈ ગયાં હાય છે. તે તદ્રુપ થઇને પુત્ર આદિ પરિવારને કહે છે કે-“હે આયુષ્માન્! આ નિર્થે પ્રવચનજ સ ધર્માંમાં શ્રેષ્ઠ હોવાથી અર્થીસાર છે તથા એજ ભવમાંધનથી મુકત કરવાવાળુ હાવાથી પરમા છે. ખાકી બધુ અન` છે કેમકે-તેનાથી ભવભ્રમણ કરવું પડે છે. એ પ્રકારે વિચરતા તે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકની પર્યાંય અર્થાત્ સમતિનું પાલન કરે છે. તે કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંથી કાઈ એક દેવલાકમાં ઋદ્ધિશાલી દેવ થાય છે. હે આયુષ્માન્ શ્રમણા! તે નિદાન કનું એવાં પ્રકારનું પાપરૂપ ફૂલ થાય છે કે જેથી તે કરવાવાળા વ્યકિત શીલવ્રત ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન તથા પૌષધ-ઉપવાસ આદિને ધારણ કરી શકતા નથી. અર્થાત્ તેનાથી કેઇ પ્રકારનાં વ્રત પ્રત્યાખ્યાન થતાં નથી—તે અવ્રતી શ્રાવક રહે છે. (સ્૦ ૪૭)
ઇતિ સાતમુ નિદાન (૭)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૧