Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી જેમ સ` સવ ઝેરનું વમન કરે છે. તેમજ પોતાના વિષયકષાયરૂપી દાષાનુ વમન કરે. (૪
ઉકતગુણસંપન્ન સાધુ શું શું પ્રાપ્ત કરે છે તેનુ વર્ણન કરે છે યુવત્તોલે’
ઇત્યાદિ
જેણે વિવેકથી અજ્ઞાન મિથ્યાત્વ આદિ દોષોને ત્યાગ કર્યાં હાય એવા એટલે પાપકૃત્યના પરિત્યાગથી શુદ્ધ અન્ત:કરણવાળા, શ્રુતચારિત્રરૂપી ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા, મેાક્ષને સમજવાવાળા, આ લેાકમાં કીર્તિ મેળવીને ભવાન્તરમાં સુગતિ તથા મુકિતની પ્રાપ્તિ કરે છે (૪)
વળી પણ કહે છે ‘વ’ ઇત્યાદિ.
આ પ્રકારે દષાના પરિત્યાગ કરીને પરીષહ ઉપસર્ગ ને સહન કરવામાં સમ તપ અને સંયમમાં પરાકુમ બતાવનારા, મેહ આદિ સકલકર્મોથી રહિત થતાં જન્મ અને મરણને પાર કરવાવાળા થઇ જાય છે. અર્થાત્ જન્મ મચ્છુ મટાડી ઈને અચલ, અરૂજ, અક્ષય શિવપદની પ્રાપ્તિ કરે છે. (૫)
સુધર્માવામી જમ્મૂસ્વામીને કહે છે કે:-હે જમ્મૂ! ભગવાન મહાવીરસ્વામીના મુખેથી જેવું સાંભન્યું તેવુંજ હુ તમને કહું છું.
શ્રી દશાશ્રુતકન્ય સૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં નવસુ અધ્યયન સમાપ્ત થયું (૯)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૯