Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે ચાવીસમા મેાહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘ગતવરસી’ ઇત્યાદિ.
જે કાઈ અતપસ્વી-વાસ્તવમાં તપસ્વી ન હોય અને લેાકેામાં પાતે પેાતાને તપસ્વી કહે તે બધા લેાકામાં સૌથી માટેા ચાર છે તેથી મહામેાહનીય કર્મીની ઉપા૪ના કરે છે. (૨૪)
હવે પચીસમા માહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘સાહારળદા’ ઇત્યાદિ.
જે કોઇ મુનિ, ગ્લાન રોગગ્રસ્ત મુનિની વૈયાવચ્ચ કરવામાં સમ હોય છતાં પણ તે ‘આ રોગી દુખ`લ હોવાથી મારા પર પ્રત્યુષકાર કરી શકશે નહિ ’ એમ સમજી સાધારણાથી રાગીના હિત માટે તથા પેાતાની નિરા માટે વૈયાવચરૂપ પાતનું કર્તવ્ય કરતા નથી તે શ—નિર્દયી, માયાવી-કલુષપરિણામી પેાતાના આત્માનું અહિત કરવાવાળા મહામેાહનીય કર્મ ખાંધે છે. (૨૫)
હવે છવીસમા મહામેહનીયસ્થાનનું વર્ણન કરે છે–‘ને’ ઇત્યાદિ.
‘સ” ના અર્થ થાય છે સર્વજ્ઞ અને તીર્થને અર્થ થાય છે જેનાથી સંસારરૂપી સાગર પાર કરી જવાય. અર્થાત દ્વાદશાંગ સર્વાંતી કહેવાય છે કિન્તુ આધાર વગર આધેય રહી શકતુ નથી તેથી ઉપલક્ષણથી ચાર પ્રકારના સ ંઘનેજ તી કહેવાય છે. તેમાં ફાટફૂટને માટે જે મનુષ્ય અધિકરણ-કલહઉત્પન્ન કરવાવાળી કથા વારંવાર કરે છે તે, અર્થાત્ સધના છેદ-ભેદ કરવાવાળા મહામેહ કમને આંધે છે. (૨૬)
વે સત્યાવીસમા મહનીયસ્થાનનું વર્ણન કરે છે તે ય ’ ઇત્યાદિ,
જે મનુષ્ય વશીકરણ આદિ અધાર્મિક ચેગ, પેાતાનાં સન્માન તથા પ્રસિદ્ધિ માટે, પ્રિય વ્યકિતને ખુશ કરવા માટે, વારવાર વિધિપૂર્વક કરે છે- અર્થાત્ તંત્રશાસ અનુસાર પ્રાણિઓના વિનાશની સાથે સંબંધ રાખવાવાળા વશીકરણ આદિ પ્રયોગ કરે છે તે મહામહને પ્રાપ્ત થાય છે.
આ પ્રકાર મહામેહનીય કર્મી બન્ધનનું ઉપાર્જન કરતાં ‘સંવર્’ માર્ગથી પતિત થઇને ‘માણવ’માર્ગમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે. ઉકત ઉપદેશ કરવાવાળા ગમે તે કારણથી ઉપદેશ કરે છતાં તે ઉકત કર્યાંના ખંધનમાં અવશ્ય આવશે. (૨૭) હવે અડયાવીસમા મે(હસ્થાનનું નિરૂપણ કરે છે ને ય' ઇત્યાદિ
જે વ્યકિત ધ્રુવ અથવા મનુષ્ય સંબંધી કામભોગની અતૃપ્તિથી તીવ્ર અલિલાષા રાખે છે તે માહામેહ પ્રાપ્ત કરે છે. (૨૮)
હવે એગણત્રીસમા મહામહનીયસ્થાનનું વણુન કરે છેÇી ’ ઇત્યાદિ. દેવાની ઋદ્ધિ, કાન્તિ, યશ, ગૌર આદિ વર્ણ તથા શારીરિક બલ અને માનસિક વીય સ્વયંસિદ્ધ છે. તેની જે અજ્ઞાની મનુષ્ય નિંદા કરે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. (૨૯) હવે ત્રીસમા મહનીયસ્થાનનું વર્ણન કરે છે-“અક્ષમાળો” અંત્યાદિ,
જે અજ્ઞાની ‘જિન ભગવાનના સમાન મારો પણ આદર સત્કાર થાય' એવા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૭