Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આ નિદાનને પ્રકાર કહે છે-“હુર્વ રવ ઈત્યાદિ.
સ્ત્રી હેવામાં દુઃખ છે કેમકે તે એક ગામથી બીજે ગામ કે નગર યાવત્ સંનિવેશ (પરા) આદિમાં એકલી જઈ શકતી નથી. અને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે–
જેવી રીતે કેરીની પેશી (ગીર) હેય, જિ-બિજેરાની પેશી હોય, અથવા ગાતી -કપીતન, (કાંઠા)એ બાડા નામનાં સ્વાદિષ્ટ ફલવિશેષ તેની પેશી હોય, અથવા માંસની પેશી હેય, અથવા રૂકુ-શેરડી હેય, અથવા શાલ્મલીની ફલી હેય, એ બધી વસ્તુઓ જેમ સર્વને માટે માહ્યાવની -સ્વાદ લેવા ગ્ય હોય છે. પ્રાર્થના યાચના કરવા યોગ્ય હોય છે, પૃળીય-પૃહા કરવા ગ્ય હોય છે, ગમળી અભિલાષા કરવા ગ્ય હોય છે, તેવી જ રીતે સ્ત્રી પણ ઘણા પુરુષને અસ્વાદનીય આદિ હોય છે, અર્થાત્ સ્ત્રીની ચાહના સર્વને હોય છે તે કારણથી સ્ત્રીપણામાં ભારે દુઃખ છે; માટે પુરુષશરીરધારી થવું જ સારું છે. (સૂ૦ ૩૪)
નિર્ચથી વળી શું વિચાર કરે છે? તે કહે છે– “રૂમ” ઇત્યાદિ.
જે આ તપ અને નિયમ આદિનું કોઈ ફલવિશેષ હોય તે અમે પણ આગામી જન્મમાં આ પ્રકારના ઉત્તમ પુરુષભેગેને ભોગવતી વિચરીએ એ જ સારું છે. (સૂ૦ ૩૫)
હવે ભગવાન નિદાનના ફલનું વર્ણન કરે છે– પં વહુ ' ઇત્યાદિ.
હે આયુમાન શ્રમણે ! એ પ્રકારનાં નિગ્રન્થી નિદાનકર્મ કરીને તેની ગુરુની પાસે આલેચના તથા પ્રતિક્રમણ કરતી નથી અને તે નિદાનકર્મસંબંધી પાપનું પ્રાયશ્ચિત્ત ન લેવાથી કાલઅવસરે કોલ કરીને ગ્રેવેયક આદિ દેવલોકમાંથી કઈ એક દેવલોકમાં દેવપણામાં ઉત્પન્ન થાય છે. તે નિર્ચન્ધી તે દેવલેકમાં મહાદ્ધિ મહાદીપ્તિ અને મહાસુખવાળા દેવ થાય છે. ફરીને તે, તે દેવલોકમાં દેવસંબંધી આયુ ભવ અને સ્થિતિના ક્ષય થયા બાદ ત્યાંથી વધીને ઉગ્ર આદિ કેઈ ઉત્તમ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે અને તે મહાઋદ્ધિસંપન્ન થઈને મનુષ્ય સંબંધી ઉત્તમ સુખને ભગવે છે. તે કેવલિભાષિત ધર્મ સાંભળવાને યોગ્ય હેતા નથી, કેમકે તે મહાઈરછા, મહાઆરંભ અને મહાપરિગ્રહ વાળા હોય છે અને મરી જતાં દક્ષિણગામી નરયિક થાય છે તથા બીજા ભવમાં તે દુર્લભબધી થાય છે તે આયુષ્માન્ શ્રમણ ! આ નિદાનનું એવું ફિલ થાય છે કે જેથી તે કેવલિપ્રતિપાદિત ધર્મને સાંભળી શકતા નથી. ૪ (સૂ૦ ૩૬)
ઇતિ ચતુ નિદાન (૪)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૬