Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરતા પ્રાણીને મારે છે તે મહામેહનીય કનું ઉપાર્જન કરે છે. (૨) હવે ત્રીજા માહનીયસ્થાનનુ વર્ષોંન કરે છે—ગાયતેવ’ ઇત્યાદિ.
જે પ્રાણીને અગ્નિ અથવા ધુમાડાથી મારી નાખે છે તે મહામેહને પ્રાપ્ત કરે છે. (૩)
હવે ચેાથુ મેહનીયસ્થાન કહે છે-“સીસશ્મિ' ઇત્યાદિ.
જે ‘ મસ્તકના વિકારણથી ( ફાડવાથી ) અવશ્ય મૃત્યુ થશે ’ એવે દુષ્ટ વિચાર કરી માથા ઉપર પ્રહાર કરી માથુ કૂંડી નાખીને કટકે—કટકા કરે છે તે મહામેાહને પ્રાપ્ત કરે છે. (૪)
હવે પાંચમાં મેહનીયસ્થાનનું વર્ણન કરે છે
ä' ઇત્યાદિ.
જે કાઇ વ્યકિત કાઈ ત્રસ પ્રાણીના શિર આદિ અંગાને ભીનાં ચામડાથી ખાંધીને મારે છે તે આ પ્રકારનાં અત્યન્ત અશુભ આચરણવાળા મહામહનીય ક પ્રાપ્ત કરે છે. (૫)
,
હવે છઠ્ઠા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે— पुणो पुणो
ઇત્યાદિ
ખિલાં આદિ કઠણુ ફળથી અથવા ડંડાથી કાઇ ગાંડા અથવા ભેળા સ્માદિને ઇરાદાપૂર્વક વારવાર મારીને હસે છે તે મહામેહ કમને ખાંધે છે (૬)
હવે સાતમા અસત્યથી થવાવાળા મેહનીયસ્થાનમાં કહે છે—‘ચૂદાયારી’ ઇત્યાદિ. જે પાતાના દોષાને છુપાવે છે, માયાને માયાથી ઢાંકે છે, જૂઠુ ખેલે છે તથા કપટથી સુત્રાનું ગેપન કરે છે તે મહામેાહ પ્રાપ્ત કરે છે (૭)
હવે અષ્ટમ મેહનીયસ્થાનનું વર્ણન કરે છે- હંસે ’ ઇત્યાદિ.
જે વ્યકિત, જેણે ખરાખકામ કર્યું" ન હોય તેના ઉપર અસત્ય આક્ષેપથી અને પાતે કરેલાં પાપોથીજ કલંકિત કરે છે અથવા ‘તેજ એવું કર્યુ? એ પ્રકારે બીજા ઉપર દોષારાપણ કરે છે તે મહામેાહનીય પ્રાપ્ત કરે છે. (૮)
હવે નવમા સ્થાનનું વર્ણન કરે છે-‘ નાળમાળો ? ઇત્યાદિ.
જે સભામાં જાણ કરીને પણ સત્ય તથા જૂઠ્ઠું મિલાવીને અર્થાત મિશ્રભાષા એલે છે. તથા સ ંધ કે ગણમાં છેદ-ભેદ કરવાવાળા હોય તે મહામેાહનીય પ્રાપ્ત કરે છે. (૯) હવે દશમાસ્થાનનું વર્ણન કરે છે-‘ ગળાયTH * ઇત્યાદિ. અનાયક–નાયકગુણથી રહિત, અર્થાત્ માત્ર મંત્રીના વિશ્વાસ પરજ રાજ્યશાસન ચલાવવાળા રાજા, જો તેના મ ંત્રી પાતાના સ્વામીની સ્ત્રીઓનુ શીલભ ંગ કરતા હોય અથવા સામન્તા ( દરઆરીએ ) આદિમાં ફાટફુટ કરાવે તથા પેાતાના રાજાને રાજ્યપદ માટે અચેાગ્ય ઠરાવે, તથા રાજપદની ઇચ્છા રાખતા તે રાજાને પ્રતિકૂળ વચને દ્વારા પદથી ભ્રષ્ટ કરતાં તેના લા-ગોગ-અર્થાત રાજ્યના ખજાને
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૪