Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આઠમી ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરે છે-“u' ઇત્યાદિ.
ત્રણ સપ્તાહેરત્ર-સપ્તાહમાંથી પહેલા સપ્તાહ-અહોરાત્ર–સપ્તાહની આઠમી ભિક્ષુપતિમાપ્રતિપન અનગર નિત્ય યુટ્યષ્ટા ” થઈને-શરીરમમતાને ત્યાગીને સપૂર્ણ પરીષહ અને ઉપસર્ગોને સહન કરે છે, ને વાર્થમવત-વીહાર ઉપવાસ કરે છે. ગામની અથવા રાજધાનીની બહાર અભિગ્રહવિશેષથી ત્રણ આસન કરે છે. ઉત્તાન ચિત્તા સૂવું ૧, વાવ–એક પડખે સુવું ૨, નિધિવા-પુત–બેઠક જમીન પર લગાવીને બેસવું ૩, આ ત્રણ આસનોથી કાર્યોત્સર્ગરૂપમાં રહે ત્યાં દેવ, મનુષ્ય તિર્યંચસંબંધી ઉપસર્ગ જે તેને કાયેત્સર્ગથી ‘પાર ન–ચલાયમાન કરે, “વાહિકઝ” પતિત કરે તે તે પોતાના ધ્યાનથી ચલાયમાન ન થાય તથા પતિત ન થાય. જે કાર્યોત્સર્ગના સમયે મલ-મૂત્રની બાધા ઉત્પન્ન થાય તે તે રોકે નહિ કિન્તુ પહેલાં પ્રતિલેખન કરાયેલી ભૂમિ પર તેને ઉત્સર્ગ ત્યાગ કરીને પછી યથાવિધિ પિતાના આસન પર આવીને કાયોત્સર્ગમાં સ્થિત રહે. આ પ્રકારે પ્રત્યેક સાત અહોરાત્ર (દિવસ–રાત)ની ત્રણ ભિક્ષુપ્રતિમાઓમાં આ પ્રથમ સાત અહોરાત્ર (સપ્તાહ)ની આઠમીપ્રતિમા છે. આનું સૂત્રોક્ત વિધિથી આરાધન કરતાં યાવત્ ભગવાનની આજ્ઞાન આરાધક થાય છે. આ પ્રતિમા ચાર ઉપવાસ અને ત્રણ પારણાથી થાય છે. એ પ્રકારે નવમી તથા દશમી પ્રતિમામાં પણ જાણવું જોઈએ. (સૂ. ૨૪)
હવે નવમી અને દશમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-“gવં રોકવા તરવા” ઇત્યાદિ.
આ પ્રકારે બીજી-સાત અહોરાત્ર (સપ્તાહ)ની ભિક્ષુપ્રતિમા પણ છે. વિશેષતા માત્ર એટલી જ છે કે આમાં બીજા પ્રકારનાં ત્રણ આસન કરે છે તે આ પ્રકારનાં છે.
Eારા દંડના જેવા લાંબા થઈને સુવું ૧, અથવા “Togશાથી? અર્થાત વાંકા લાકડાની જેમ કુર્જ (કુબડા) થઈને મસ્તક તથા પગની એડી દ્વારા પૃથ્વીને સ્પર્શ કરતાં પીઠના ભાગને પૃથ્વીને અડાડયા વગર રહેવું તે ૨, અને “૩ાાનિ અર્થાત્ ભૂમિપર પુત (બેઠક) ન લગાવતાં પગ ઉપર બેસવું તે ૩, બાકીની વિધિ પહેલાની જેમ જાણવી જોઈએ. આ પ્રમાણે આ નવમી પ્રતિમાનું સૂત્રોકત વિધિથી આરાધન કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે. (૯)
આ પ્રકારે ત્રીજા સાત અહોરાત્ર – સપ્તાહની દશમી ભિક્ષપ્રતિમા પણ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર