Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બળદ, ભેંસ, વરાહ (સૂવર) કૂતરા, વાઘ આદિ આવી જાય તે તેનાથી ડરીને પ્રતીકાર માટે એક પગલું પણ પાછળ કે આગળ હટી જવું કલ્પે નહિ. પરન્તુ દ્વીન્દ્રિયાદિ પ્રાણી કે જે સાધુથી ડરે છે તે જો આવતાં હેાય તે તેના રક્ષણને માટે ચાર હાથના માપથી આગળ કે પાછળ હટવું ક૨ે (સૂ૦ ૨૦)
હવે પરીષહસહનની વિધિ કહે છે-માસિય Ī' ઇત્યાદિ.
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુને ઠંડીના દિવસેામાં છાયાથી આ શીત છે’ એમ માનીને ઉષ્ણ સ્થાનમાં જવું તેમજ ગરમીના દિવસેામાં તાપથી પતિપ્ત ગરમીના સ્થાનમાંથી શીત સ્થાનમાં જવું કલ્પે નહિ, કિન્તુ તે જે સમયે જયાં હાય તે સમયે ત્યાં જ શીત અથવા ઉષ્ણ પરીષહ સહન કરે (સૂ ૨૧)
હવે ઉપસંહાર કરતાં કહે છે-ત્ત્વ વધુ’ ઇત્યાદિ,
આ પ્રકારે માસિકીભિક્ષુપ્રપ્રતિમાનું ‘બાપુખ્ત’ સૂત્રનિર્દિષ્ટ વિધિની અનુસાર. ‘બાળવૃં’ સ્થવિર આદિ કલ્પની અનુસાર, અદ્દામાં’જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી મેાક્ષમા ની અનુસાર અથવા ક્ષાયેાપશમિક ભાવાની અનુસાર બાતત્ત્વ જિનેન્દ્રપ્રતિપાદિત તત્ત્વની અનુસાર, ‘અાજ્ઞક્ષ્મ' સમભાવથી જે પ્રકારે કની નિરા હાય તે પ્રકારની ભાવનાપૂર્વક શરીરથી ‘સિતા’ સ્પર્શ કરવાવાળા ‘વાહિતા' વારંવાર તેના ઉપયેગપૂર્વક પાલન કરવાવાળા, ‘સોહિતા’ પારણાને દિવસ ગુરુ આદિના દ્વારા અપાયેલ અવશિષ્ટ અશન આદિનું ભાજન કરવાથી અથવા અતિચાર પકના ધેાવાથી શાધન કરવાવાળા ‘તારિતા' પ્રતિમાની અવધિ પૂર્ણ થઇ જતાં પણ પારણાને સમયે થોડીવાર રોકવાવાળા, િિકૃતા’– પારણાને દિવસ ‘આ દિવસનું કૃત્ય છે તે મેં પૂરૂં કર્યું’ એમ કહેવાવાળા, ‘ત્રાહિતા’ અતિચાર આદિનું વર્જન કરીને આરાધના કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે. (સુ. ૨૨)
આ પહેલી ભિક્ષુપ્રતિમા થઇ (૧)
હવે ખીજી પ્રતિમાથી લઈને સાતમી પ્રતિમા સુધી વ્યવસ્થા કહે છે‘નૈસિર્ચ’ ઈત્યાદિ.
દ્વિમાસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર હંમેશા વ્યુહૃષ્ટાય પરીષહ ઉપસ ઉપસ્થિત થતાં પણ કાયાની મમતાના ત્યાગી હાય છે. તે તમામ-પ્રથમ પ્રતિમામાં કહેલી સવિધિનું આરાધન કરતાં ખીજી પ્રતિમામાં માત્ર એ વ્રુત્તિ આહારની અને એ દૃત્તિ પાણીની ગ્રહણ કરે છે. (૨)આ પ્રકારે અન્ન અને પાનની એકએક દત્તની વૃદ્ધિને લઇને ત્રીજી પ્રતિમાથી સાતમી પ્રતિમા સુધી સમજી લેવું જોઇએ. (૩)થી (૭) અહી એ તાત્પ છે કે—જેટલા માસની પ્રતિમા હેાય છે તેટલીજ અન્ન અને પાણીની વ્રુત્તિઓ પ્રતિમાધારી ભિક્ષુને ક૨ે છે. ખીજી પ્રતિમાથી લઈને સાતમી પ્રતિમા સુધી અન્ય તમામ વિધિ પ્રથમ પ્રતિમાના જેવી સમજવી જોઇએ. (સ. ૨૩)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૬