Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે. એમાં બીજા પ્રકારનાં ત્રણ આસન કરાય છે તે આવી રીતનાં છે. (૧) ગોરો હાસન,-(૨) વીરામન (૨) બામ્રળુંન્ગાસન | ચોરોાિસન- જેવીરીતે પગનાં તળીયાં ઊંચાં રાખીને ગાય દોહવાને બેસાય છે એવી રીતે બેસવું. (૨) વીરાસન જો કઇ માણસ સિંહાસન ઉપર બેઠા હોય અને બીજો આવીને તેની નીચેથી સિંહાસન ઉપાડે (હટાવે) ત્યારે બેસવાવાળા તેજ આકાર (સ્થિતિ)માં અવિચલરૂપથી સ્થિત રહે તે. આ અતિ કઠિન હાવાથી વીરાસન કહેવાય છે, કેમકે એમાં બહુ વીરતા રાખવી પડે છે. (૨) બાશ્રીષ્નાHન-જે પ્રકારે આંખાનું ફળ વાંકા આકારનું હોય તે પ્રકારે બેસવું તે. (૩) આ પ્રકારે આ દશમી પ્રતિમાની સૂત્રોકત વિધિથી આરાધના કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક હેાય છે. ૧૦ (સૂ. ૨૫)
ભિક્ષુપ્રતિમાકા વર્ણન
હવે અગીયારમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-નું બો’ ઇત્યાદિ.
એજ પ્રકારે અગીયારમી એક અહારાત્રની પ્રતિમાના વિષયમાં પણ જાણવું જોઇએ અર્થાત્ અગીયારમી ભિક્ષુપ્રતિમા એક દિનરાતથી સમ્પન્ન થાય છે. અહીં એટલું વિશેષ છે કે – આ ચાવિહાર ષષ્ઠ તપથી કરવામાં આવે છે. એમાં ગામ કે રાજધાનીથી ખહાર જઈને બેઉ પગને સંકુચિત કરીને અને હાથને સાથળ સુધી લાંખા ૨ાખીને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. બાકી વન પૂર્વવત્ છે. આ પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી પાળવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક હાય છે ૧૧ (સ્૦ ૨૬)
હવે બારમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-‘TIË ’- ઇત્યાદિ.
એકરાત્રિકી ખારમી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર શરીરનું મમત્વ ન રાખતાં પરીષહ ઉપસને સહન કરે છે. આમાં ચાવિહાર અષ્ટમ- ભક્ત સાથે ગામ કે રાજધાનીની બહાર જઇને શરીરને જરાક આગળના ભાગમાં નમાવીને એક પુદ્ગલ પર દૃષ્ટિ રાખતાં અનિમેષ નેત્રાવડે, નિશ્ચલ અગાથી સ` ઇન્દ્રિયાને કાબૂમાં રાખીને એઉ પગને સંકુચિત કરીને હાથ લંબાવીને કાયોત્સર્ગ કરે છે. આ ખારમી પ્રતિમામાં ભિક્ષુ, દેવ, મનુષ્ય અને તી`ચ સંધી જેટલા ઉપસર્ગ થાય તે બધાને સહન કરે છે. જો ત્યાં મલ-મૂત્રની ખાધા થઇ જાય તા તેને શકે નહીં પણ કોઈ પૂર્વપ્રતિલેખિત સ્થાનમાં તેનો ત્યાગ કરીને પાછા આસન પર આવીને વિધિપૂર્વક કાર્યાત્સર્ગાદિ ક્રિયામાં લાગી જાય. ૧૨ (સ્૦ ૨૭)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૮