Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 48
________________ જન કરવાવાળા તથા ભડપકરણને લેવામાં તથા રાખવામાં યતના વાલા. (૫) ઉચ્ચારપ્રસવણ ઈત્યાદિ– ઉચ્ચાર-મેટીનીત અને પ્રસવણ=લધુનીત, ખેલ= થવું, જલ= પસીનાને મળ, શિંઘાણ=નાકને મળ. એ બધાંના પરિઠાપનમાં થંડિલ આદિ દોષના પરિહારપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળા (૬) મન:સમિતાના-મનની શુદ્ધિમાં પ્રવૃત્તિ કરવાવાળા. કુશલ મનની ઉદીરણા કરવાવાળા, (૭) વાક્ષમતાના-અમૃત કટુત્વ અને સાવદ્ય આદિ દેના પરિહારપૂર્વક વાણીની પ્રવૃત્તિ કરવાવાળા, (૮) યમતાના–પ્રાણપઘાતાદિ દોષપરિત્યાગપૂર્વક કાયાની પ્રવૃત્તિ કરવાવાળા. (૯) મનમુનાના-મનગુપ્તિ વાલા મનગુપ્તિ ત્રણ પ્રકારની છે – (૧) આરૌદ્રધ્ધાનાનુબંધી કલ્પનાસમૂહથી વિમુકત થવું તે પહેલી માગુતિ (૨) શાસ્ત્રના અનુસરણ કરવાવાળી અને પરલોકનું સાધન કરવાવાળી મધ્યસ્થતાના પરિણામસ્વરૂપ બીજી મને ગુપ્તિ. (૩) કુશલ અને અકુશલ મનના નિરોધથી ચિરકાલ મનેયેગના અભ્યાસથી પ્રાપ્ત કરેલી અવસ્થા વિશેષથી ઉત્પન્નથવાવાળા આત્મસ્વરૂપમાં રમણરૂપ ત્રીજી અને ગુપ્તિ કહ્યું છે કે - “ विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । બારમાસામં મનસ્તકૉ-મેનોપુતાદતા છે ? ” ઈતિ. “ક૯પનાથી સદામુક્ત સમતાશાલી સર્વદા ! આમામાંહે મન રહે મને ગુપ્ત છે તદા ” (૧૦) વાળાનામ-વચનગુપ્તવાળા (૧૧) રાયપુતાનામ-કાયાને-ઉપસર્ગ આદિથી શારિરિક ક્રિયાઓનું ગોપન કરવાવાળા. આ ગુપ્તિના બે ભેદ છે –(૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ અને (૨) આગમ પ્રમાણે નિયમિત ચેષ્ટામાં પ્રવૃત્તિ કરવારૂપ. તેમાં પહેલી પરીષહ સહનપૂર્વક કાર્યોત્સર્ગાદિથી શરીરને નિચલ કરવું (૨) બીજી–ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને શરીર તથા સસ્તારકની પ્રતિલેખના અને પ્રમાજના આદિ સમચિત ક્રિયાઓ કરતાં શયન તથા આસન આદિ કરવું. તાત્પર્ય એ છે કે–પોતાની સ્વતંત્ર ચેષ્ટાનો ત્યાગ કરીને ગુરુની આજ્ઞાથી સુવું બેસવું લેવું દેવું આદિ સઘળી ક્રિયાઓ કરવી. "उपसर्गप्रसंगेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निंगद्यते ॥ १ ॥ शयनाऽऽसननिक्षेपाऽऽदानसंक्रमणेषु च । થાનેy Rછનિયમ, શાજણ HTTY | ૨ | કાયેત્સર્ગમાં રહેતાં મુનિ ઉપસર્ગ આવતાં શરીરને સ્થિર ભાવથી અચલ રાખે, આ પહેલી કાયગુપ્તિ છે (૧) શયનાસન આદિ રાખતી વખતે, ગ્રહણ કરવા વખતે, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૧

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125