Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર્શનપ્રતિમાનું વર્ણન કરતાં તેની દઢતાને માટે પ્રથમ અક્રિયાવાદીનું સ્વરૂપ તથા તેનાં ફલનું કથન કરે છે:-“વિરાણા ઈત્યાદિ.
ક્રિયાના અભાવનું કથન કરવાના સ્વભાવવાળા, “ઉત્પત્તિની પછી પદાર્થના વિનાશશીલ હોવાના કારણે તે પ્રતિક્ષણ અનવસ્થાયી=બદલ્યા કરે છે. આથી તેની ક્રિયા થઈ શકતી નથી” એમ બોલનારા અક્રિયાવાદી કહેવાય છે. કહ્યું પણ છે –
લના સં સ્થાનાં ઉતર ક્રિયા !
મૂતિર્થs fકા જૈવ, જાવં સિવ વવ .?” ઈતિ, અર્થાતુ-અધા સંસ્કાર ઉત્પન્ન થતાંજ નષ્ટ થઈ જાય છે. તે માટે તે ક્ષણિક છે. આથી જે પદાર્થની સત્તાજ નથી તેમની ક્રિયા કેવી રીતે હોઈ શકે? કેમકે તેમની ભૂતિ–ઉત્પત્તિજ ક્રિયા છે અને તેજ કારકત્રકર્તા છે અર્થાત તે ઉત્પત્તિ-રૂપ ક્રિયાનાજ કર્તા થઈ શકે છે. (૧)
અથવા–“જીવ આદિ પદાર્થ નથી” એ પ્રમાણે બોલાવાવાળા અક્રિયાવાદી છે અર્થાત્ “માતા નથી, પિતા નથી એમ બેલવાવાળા, “યથાવસ્થિત વસ્તુ અનેકાનાત્મક નથી, પરન્તુ એકાવનાત્મક છે' એમ બોલવાવાળા નાસ્તિક છે. કિયાવાદ, આસ્તિકવાદ, સમ્યગ્રદર્શન, એ શબ્દ પર્યાયવાચક છે. તેનાથી ઉલટ અકિયાવાદ-જીવ અજીવ આદિ પદાર્થોના અપલાપ નાસ્તિકવાદ અને મિયાદશન કહેવાય છે.
નાસ્તિકવાદી નો અર્થ થાય છે કે-“પરલોક આદિ નથી” એવી જેની મતિ છે તે નાસ્તિક કહેવાય છે. તેના વાદને નાસ્તિકવાદ કહે છે. જેને નાસ્તિકવાદ હોય તે વ્યક્તિને નાસ્તિકવાદી કહે છે. અથવા નાસ્તિક બોલાવાને જેને સ્વભાવ છે તેને નાસ્તિકવાદી કહેવામાં આવે છે.
વળી જે નાસ્તિકપ્રજ્ઞ=નાસ્તિક બુદ્ધિવાળા, નાસ્તિકવાદી નો સમ્યકૂવાદી યથાથવાદી હતા નથી. નિત્યવાદી=પદાર્થોને નિત્ય ન માનવાવાળા અર્થાત ક્ષણિક માનવાવાળા હોય છે. અને આ પ્રકારે બોલે છે-“નથી તે આ લોક, નથી પરલેક ન માતા છે, ન પિતા છે, ન અરિહન્ત છે. નથી ચક્રવત્તી, નથી બલદેવ, નથી વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી પુણ્યનુ ફળ કે નથી પાપનું, નથી, સારા કર્મનું ફળ કે નથી બુરાંનું, નથી મળતું પુણ્યનું ફળ કે નથી મળતું પાપનુનથી કોઈ જીવ મરીને જન્માક્તર-પરલોકમાં ઉત્પન્ન થતા, નથી નરક આદિ ચાર ગતિ, નથી સિદ્ધિ કે નથી મોક્ષ” તે અકિયાવાદી આવા પ્રકારે બાલનારા, આ પ્રકારની બુદ્ધિવાળા, આ પ્રકારની દૃષ્ટિ=વિચાર વાળા અને આ પ્રકારના અભિપ્રાયના રાગમાં અને અવાજ પ્રકારની પ્રતિમાં હઠાગ્રહી હોય છે,
અહીં શંકા થાય છે કે પ્રતિમાના અધિકારના પ્રથમ દર્શન પ્રતિમા છે અહીં દર્શનનો અર્થ થાય છે સમકૃત્વ, આથી પહેલા સમ્યકત્વનું નિરૂપણ કરવું જ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૧