Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપકાર કર્યો હોય છતાં પણ ડીજ વારમાં કૃતનતા કરવાવાળા દુર=દુષ્ટ આચરણ કરવાવાળા કુરશુળv=દુઃખથી કાબૂમાં આવવાવાળા કુ = દુષ્ટ પ્રતિજ્ઞાવાળા
પોણા –બીજાના દુખમાં આનંદ માનવાવાળા અથવા ઉપકારીના ઉપકાર ન માનતાં ઉલટ તેના દોષ કાઢવાવાળા અર્થાત્ કેઈએ ઉપકાર કર્યો હોય તે પણ “સામે ઉપકાર કરે પડશે” એવા ભયથી ઉપકારમાં દેશની પરંપરા ઉત્પન્ન કરવાવાળા નિસ્ટ્રી બ્રહ્મચર્યની મર્યાદા રહિત નિવા-ત્રતનિયમ રહિત જિગુદર્શનચારિત્ર આદિ ગુણેથી રહિત, અથવા ક્ષાન્તિ આદિ ગુણોથી રહિત – ધર્મ નિયમની મર્યાદાથી રહિત
” અષ્ટમી ચતુર્દશી આદિ પર્વમાં શાસ્ત્રવિહિત પચખાણ પૌષધ ઉપવાસ આદિ વ્રત રહિત સાદુ- સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય છે, તેનાથી વિપરીત (ઉલટા) અસાધુ કહેવાય છે. અર્થાત સર્વ પાપમયી પ્રવૃત્તિ કરવાવાળા હોય છે. (સૂ. ૪)
ફરી નાસ્તિકવાદીનું વર્ણન કરે છે – વાગો ઈત્યાદિ.
નાસ્તિકવાદી કોઈ પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્તિ કરતા નથી (૧) માતાપ્રાણીઓના વધ, વધ બે પ્રકારના છે સ્કૂલ અને સૂમ, એવા ભેદ છે. થલ-દ્વાદ્ધિયથી લઈને પચેન્દ્રિય સુધીના અને એક ઈન્દ્રિયવાળા પૃથ્વી આદિ સૂક્ષમ કહેવાય છે. સૂમ એટલે સૂક્રમનામકર્મોદય વાળા કે જે સર્વકમાં વ્યાપ્ત છે તે અર્થ અહીં ગ્રહણ કરેલ નથી, કેમકે તેમને વધ કરે અસંભવ છે. તેમનું મરણ પિતાની મેળે આયુષ્યને ક્ષય થતાં થાય છે, સાધુઓને પૂર્વોકત પ્રકારના સ્થલ તથા સૂકમ એ બે પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્તિ થાય છે પૂલ પ્રાણાતિપાત બે પ્રકારના છે. (૧) સંપન્ન અને (૨) વામન / સંવપન-“તેને મારૂં” એવો મનમાં વિચાર કર ગારમેન-વળ= ખેતર ખેડવું આદિથી થવાવાળા. તે નાસ્તિકવાદી આ ષડુજવનિકાયની હિંસાથી જીવનપર્યત કદી નિવૃત્ત થતું નથી. અહીં રાવત શબ્દથી મૃષાવાદ, ગાાન, તથા મૈથુન પણ સમજી લેવું જોઈએ.
(૨) પૃપાવાઃ-સત્યવસ્તુનો અપલાપ કરવું અને અસત્યનું નિરૂપણ કરવું તે દ્રવ્ય ગુણ પર્યાયના વિષયમાં થાય છે.
(૩) મત્તાવાર-દેવ ગુરુ આદિની આજ્ઞાવિના કોઈ ગ્રહણ કરવું જે વસ્તુ સાધુઓને ગ્રહણ કરવા અને ધારણ કરવા યોગ્ય હોય તે વસ્તુમાત્રનું અહીં આદાનગ્રહણ સમજી લેવું જોઈએ તેનાથી બીજી વસ્તુનું નહિ આ વાત ભગવાને “ મતે ઇત્યાદિથી ભગવતીસૂત્ર શતક ૧ ઉદેશ ૬ માં કહી છે.
(૪) મૈથુન- ચિત્ર લેય કાવઠકમ આદિના રૂપમાં તથા રૂપની સાથે સ્ત્રી આદિના વિષયમાં થાય છે. બધી વસ્તુમાં થતું નથી. આ વાત “પિ મરે બીવા” ઈત્યાદિ પાઠમાં ભગવતીસૂત્ર શતક ૧ ઉદ્દેશ ૬ માં છે.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૪