Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૫) દ્રિ- મૂર્છા-મમત્વ-ભાવથી વસ્તુ ગ્રહણ કરવી. તે પ્રાણીઓને વધારે લેાભથી થાય છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારના પરિગ્રહ થાય છે. બાહ્ય-સંયમના સાધન વસ્ર અને પાત્ર આર્દિથી અતિરિકત ધન તથા ધાન્ય આદિથી બહુ પ્રકારના આભ્યન્તર-મિથ્યાત્વ અતિતિ કષાય આદિના ભેદથી અનેક પ્રકારના છે. તે પગ્રિહ વાસ્તવિક અનકારક છે. કહ્યુ પણ છે:
" द्वेषस्याऽऽयतनं धृतेरपचयः क्षान्तेः प्रतीषो विधिक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ,, || ઇતિ. પરિગ્રહ દ્વેષનું સ્થાન છે ધૈર્યના નાશ કરવાવાળા છે. ક્ષાન્તિને શત્રુ છે. વ્યાક્ષેપના મિત્ર છે, અર્થાત્ ધર્મકાર્યોંમાં અન્તરાય કરવાવાળા છે. અહંકારનું ઘર છે. ધ્યાનને ભયંકર શત્રુ છે. દુ:ખના ઉત્પાદક છે સુખનેા વિનાશક છે. પાપને રહેવાનું નિજસ્થાન છે. વિદ્વાનને પણ આ પરિગ્રહ ક્રૂરગ્રહની પેઠે કલેશ તથા નાશદશાને પમાડે છે (૧)
એવા પરિગ્રહથી તથા ક્રાપથી
(૬) જોષ-અક્ષમારૂપ પરિણામને કોધ કહે છે. ક્રાધમેહનીયના ઉદયથી ઉત્પન્ન થવાવાળા, કૃત તથા અકૃતના વિવેકથી રહિત કરવાવાળા સ્વપરને સન્તાપ પહોંચાડનાર, અંતરમાં અને બહાર કમ્પન ઉત્પન્ન કરવાવાળા જીવપરિણામ-વિશેષને જ ધ કહેવાય છે આ ક્રાપથી
(૭) માન-અભિમાન, અહંકાર, એ જાતિ અને કુલ આદિથી ઉત્પન્ન થાય છે. તે સ અનર્થનું મૂળ છે. કહ્યું પણ છે:
"अहङ्कारग्रहो यावद् हृदययोनि विद्यते । તાવમુરવસમાધીનાં, નૈવ સ્ટેશોઽપ વર્તતે ॥ ? ||” ઈતિ |
હૃદયરૂપી આકાશમાં જ્યાંસુધી અહંકારરૂપી ગ્રહ રહે છે ત્યાં સુધી આત્માને સુખ અને સમાધિને અશમાત્ર પણ પ્રાપ્ત થતા નથી (૧) તે માનથી (૮) મચા બીજાને ઢગલારૂપ કપટ (૯) હોમ-લેલુપતા, (૧૦) પ્રેમ-ગૃહદારા આદિના સ્નેહ(૧૧) દ્વેષ-અપ્રીતિરૂપ જીવપરિણામ. (૧૨) –વચનયુદ્ધ (૧૩) અભ્યાાન-અસ દેષના આરોપ (૧૪) વૈશુન્ય=ચાડી કરવી (૧૫) પરિવા=અનેક મનુષ્યની પાસે બીજાના દોષનું ઉદ્ઘાટન કરવું (૧૬) અતિવૃત્તિ-મિથ્યાત્વમેાહનીયના ઉદયથી ધર્મોમાં રૂચી ન રહે તેને અતિ કહે છે, મેહનીયના ઉદ્દયથી વિષયમાં પ્રેમ તે રતિ કહેવાય છે. અરતિની સાથે રતિને અરતિતિ કહે છે. (૧૭) માયામુવા-કપટને માયા કહે
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૫