Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે તેની સાથે મૃષાવાદ. તૃતીય કષાય અને દ્વિતીય આશ્રવના સંચાગરૂપ. (૧૮) મિયાવગનરાય= મિથ્યાદર્શન-કુદેવ, કુશુરૂ, કુધર્માં આદિમાં સુદેવ, સુગુરુ, સુધર્માંની બુદ્ધિ તે મિથ્યાદર્શન છે. તે અનેક પ્રકારનાં દુ:ખ ઉત્પન્ન કરવાવાળું હોવાથી રાજ્ય (શરીરમાં લાગેલી તીરની તૂટી ગયેલી અણી) ના જેવું છે. આ બધા પાપથી નાસ્તિકવાદી યાજજીવન નિવૃત્તિ કરી શકતા નથી (સૂ. ૫)
નાસ્તિકવાદી ફરી કઈ કઈ વસ્તુથી નિવૃત્તિ પામી શકતા નથી? તે કહે છે‘વનામો સાચ૦’ ઇત્યાદિ.
તે નાસ્તિકવાદી તમામ પ્રકારના કષાય આદિથી નિવૃત્તિ પામી શકતા નથીઅર્થાત્ કષાય- પાંચ જાતના રંગથી રંગાએલાં વસ્ત્ર આદિથી, તથા દંતધાવનકાષ્ઠ, સચિત્તજળથી સ્નાન કરવું. શરીરની શાલા માટે ચન્તન આદિને લેપ કરવા, અનુકૂલવાણી, શીત–ઉષ્ણ આદિ સ્પર્શ, મધુર આદિ રસ, નીલ આદિ રૂપ, કસ્તુરી આદિની સુગન્ધિ, ઇ આદિ પુષ્પાની માળા ચૂભુજબન્ધ આદિ ભૂષણ એનાથીજ જાવજીવ નિવૃત્તિ પામતા નથી. તથા સર્વે શકટ આદિથી વિરતિ લેતા નથી. અર્થાત્ શકટ=ગાડી, રથ, યાન-જલ, સ્થલ, આકાશ આદિમાં ચાલવાવાળાં નૌકા, હવાઈજહાજ આદિ, ચુખ્ય બે પુરુષાદ્વારા ઉપાડવામાં આવતાં વાહન, નિજ઼િ- પુરુષાની ખાંધથી ઉપાડવામાં આવતાં વાહન, ડાલી, પાલખી, ચિદ્ધિ ખચ્ચર ગાડી વિના = પાલખી સ્વમાનિજા=જેમાં કેવળ એકજ પુરુષને બેસવાની જગ્યા હાય છે. એ હાથના માપની જેમાં ચેારસ વેદ્દી હાય એવી ગેાલદેશપ્રસિદ્ધ પાલખીવિશેષ રચન= પલંગ આદિ ગામન= પીઠ લક આદિ તથા યાન= સામાન્યરૂપથી નાની ગાડી આદિ વાન= હાથી ઘેાડા આદિ, મૌનન= અશન આદિ વિસ્તર= કળશ થાળી લાટા આદિ ઉપકરણ તેના લાગેાપભાગથી જાવજીવ=જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. (સૂ ૬)
ફરીને ઉકત વિષયની વિવેચના કરે છે—ત્રાિંવવચારી' ઇત્યાદિ.
તે નાસ્તિકવાદી, ‘અસીક્ષિતારી= હુ સાવધ કર્મ કરૂ છું. તેનાથી અશુભ પરિણામ થાય છે અને અશુભ પરિણામથી બધાએલાં કર્મોનું ભવિષ્યમાં કેવું કડવું ફળ ભગવવું પડશે? એ વાતને વિચાર ન કરતાં કાર્યાં કરવાવાળા તે, ઘેાડા, હાથી, ગાય, ભેંસ, ખકરાં આદિ તથા દાસ દાસી પદાતિના સમુદાય એ બધાંથી નિવૃત્ત થતા નથી. તથા પેાતાનું દ્રવ્ય આપીને બીજાની વસ્તુનુ ગ્રહણ કરવું કે જેને ‘ કય’કહેવાય છે ખીજાનું દ્રવ્ય લઈને પેાતાની ચીજ બીજાને હવાલે કરવી તેને વિક્રય કહેવાય છે. ક્રચના અર્થ થાય છે ખરીદ કરવું. વિક્રયના અર્થ થાય છે વેચવું. પાંચ શુજાથી તાળેલાં માપને માષ કહેવાય છે તેના અા વિભાગ–સમાંશ-માષા કહેવાય છે. એવાં રજત મુદ્રારૂપ કાર્યાથી જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. તથા હિરણ્ય-ચાંદી-સાનું ધન. ધન=ણિમ ધરિમ મેય અને પરિચ્છેદ્ય એવા ભેદથી ચાર પ્રકારનું થાય છે. (૧) ણિમ=જે વસ્તુ ગણતરીથી અપાય છે તે જેમકે-નારિએલ, સોપારી આદિ– (૨) ધરિમ-જે ત્રાજવાંથી તાળીને અપાય છે તે. જેમકે-શાલિ આદિ. (૩) મેચ—જે માપીને અપાય છે તે જેમકે-દૂધ ઘી તેલ આદિ, તથા વસ્ત્રાદિક. (૪) પરિચ્છેદ્ય-કસેટી આદિથી પરીક્ષા કરીને અપાય છે તે. જેમકે મણિ મુકતા આદિ. ધાન્ય=ચોખા, કેદરા, મગ,
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૬