Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થળાન્તર કરવા વખતે તથા સ્થાને બેસતાં ઉઠતાં કાય ચેષ્ટાના નિયમ પાળવા, એ બીજી કાયમુર્તિ છે. (૨)
(૧૨) ગુcતેન્દ્રિયાળામ-ઈન્દ્રિયના નિગ્રહ કરવાવાળા (૧૩) ગુણત્રહ્મચારિણગુપ્તને અર્થ થાય છે રક્ષિત-ચાવજીવન બ્રહ્મચર્ય પાળવાવાળા (૧૪) ગાભાર્થિનE આત્માના મોક્ષરૂપી પ્રજનવાળા અથવા “ગાય” ગાતાર્થના–મેક્ષાભિલાષી (૧૫) ગાદિતાના-જીવનિકાયના પ્રતિપાલક(૧૬)ગામથfમના- આત્મયોગી અર્થાત્ મન, વચન અને કાયાને વશ કરવાવાળા. (૧૭) ગામમાળા-આત્મબળવાળા (૧૮) gifક્ષપોપ સમાધિગાણાના-પાક્ષિક અર્થત પ્રત્યેક પક્ષમાં આવવાવાળી અષ્ટમી ચતુર્દશી, પણ માસી, અને આમાવાસ્યા આદિ પર્વ તિથિઓમાં કરવામાં આવતા ઉપવાસ આદિ વ્રત ધર્મની પુષ્ટિ કરવાવાળાં હેવાથી પિષધ કહેવાય છે.
સવ તથા પ્રાતઃ કાઝાપુ !
अष्टम्यां पञ्चदश्यां च, नियतः पोषधं वसेत् ॥ १ ॥ એમ તે (સામાન્ય રીતે તે) બધાં પર્વોમાં તપ કરવું પ્રશસ્ત છે, છતાં પણ અષ્ટમી તથા પૂર્ણિમાએ તે નિયમથી પિષધ કરવું જોઈએ અહીં “a” શબ્દથી અનુકત પને સંગ્રહ થાય છે. એટલે બીજ પાંચમ ચૌદશ અને અમાવાસ્યા દિવસે પણ પિૌષધ-સ્વાધ્યાય ધ્યાન આદિ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ. (૧૯) દયારામ ધર્મધ્યાન આદિ કરવાવાળા એવા શ્રમણ નિગ્રન્થ આદિને દશ ચિત્તસમાધિસ્થાન પ્રાપ્ત થાય છે (સૂ. ૩)
હવે તે દશ ચિત્તસમાધિ સ્થાનને સૂત્રકાર કહે છે-“વવંતા ઇત્યાદિ.
પ્રથમ સમાધિસ્થાનમાં ધર્મચિંતા–ધમની વિચારણા ઉત્પન્ન થાય છે. જેઓએ આઠ પ્રકારની ગણિસર્પદ પ્રાપ્ત કરી હોય એવા મુનિઓને, સર્વજ્ઞ-પ્રણીત સંપૂર્ણ ધમ-જીવ–અજીવ આદિનું સ્વરૂપ જાણવા માટે પ્રથમ ન અનુભવેલે જીવ–અજીવ આદિ દ્રવ્યને અનુયાગ અને ઉત્પાદ આદિ સ્વભાવવાળા ધર્મોનું ચિન્તન-“આ નિત્ય છે? અથવા અનિત્ય છે? આ રૂપી છે? અથવા અરૂપી છે? ઈત્યાદિ-સ્વરૂમચિન્તન અથવા” સમસ્ત ધર્મમાં જિનધર્મ શ્રેયસ્કર છે કેમકે જિનધર્મ નિર્દોષ છે” એમ ચિન્તન ઉત્પન્ન થાય છે. (૨) બીજા સમાધિસ્થાનમાં સ્વપ્નદર્શન થાય છે. સ્વપ્ન–સુપ્ત
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૪૨.