Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેને અતેવાસી-શિષ્યને શિખવવું તે વિનયપ્રતિપત્તિ છે. ચારિત્રની આરાધના કરવા માટે ગુરુસમીપ નિવાસ કરે તેને અન્તવાસી કહે છે. વિનયપ્રતિપત્તિ ચાર પ્રકારની છે. તાત્પર્ય એ છે કે શિષ્યને ગ૭ને ભાર વહન કરવામાં સમર્થ બનાવવાથી આચાર્ય બાણમુકત-પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા થાય છે. તે વિનય ચાર પ્રકારના છે. (૧) આચારવિનય (૨) શ્રતવિનય (૩) વિક્ષેપણવિનય (૪) દેનિશ્ચંતનવિનય.
[] “ગવાવિનય – આચાર-મુનિઓને મોક્ષને માટે જે જ્ઞાનાચાર આદિ અનુષ્ઠાન, તે શીખવવું. [૨] “શ્રાવના –શ્રુત-આગમ શિખવવું.
વિક્ષેપળવના”-જીવને મિથ્યાત્વ આદિ દુર્ગણેથી હટાવી સમ્યકવ આદિ ધર્મમાં સ્થાપન કરવું તે વિક્ષેપણવિનય છે.
તે ચાર પ્રકારના થાય છે–(૧) મિથ્યાષ્ટિને મિથ્યામાર્ગમાંથી કાઢી સમ્યકૂતમાર્ગનું ગ્રહણ કરાવવું, (૨) સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને ગૃહસ્થભાવથી મુકત કરાવીને પ્રવ્રજિત કરાવવા, (૨) સમ્યકત્વથી તથા ચારિત્રથી જેના ભાવ પતન થયેલા હોય તેને ફરીથી સ્થિર કરવા. (૪) જેવી રીતે ચારિત્રધર્મની વૃદ્ધિ થાય તેવી રીતે અશુદ્ધ અશન આદિને ત્યાગ કરી શુદ્ધ અશન આદિ ગ્રહણ કરવું.
(૪) નિતનવના મિથ્યાત્વ અવિરતિ કષાય પ્રમાદ આદિ દેને વિનાશ કરવાવાળે વિનયષનિર્ધાતનવિનય કહેવાય છે, તે શિખવવો. (સૂ૦ ૯)
હવે આચારવિનયનું વર્ણન કરે છે –“જે %િ તે માત્ર ઇત્યાદિ.
ક્રમાનુપ્રાપ્ત આચારવિનયના કેટલા ભેદ છે? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે-આચારનો અર્થ થાય છે-જ્ઞાનાદિરૂપ પાંચ પ્રકારના મુનિનાં આચરણ. તે આચારણરૂપી વિનય આઠ પ્રકારનાં કર્મને વિનાશ કરવાવાળો આચારવિનય કહેવાય છે. આચારવિનય ચાર પ્રકાર છે જેમ કે:
[3] સંયમમાચારી [૨] તપણામાચારી, [૨] જ મવારી, [૪] एकाकिविहारसामाचारी।
[8] સંચમહામાયાવી સંયમને અર્થ થાય છે સમસ્ત સાવદ્ય વ્યાપારનું નિવર્તન. તે સત્તર પ્રકારનું થાય છે. તેનું સભ્ય આચરણ કરવું તે સંયમ કહેવાય છે.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
33