Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ “આ સ્પર્શ કે છે? કોનો છે? શું આ કમલનાલને સ્પર્શ છે ? અથવા સને છે ?” એવી જીજ્ઞાસા થાય છે તેને ઈહામતિસસ્પદ કહે છે.
(૩) ગાયમતિષ્પા અવાયને અર્થ શું છે?, અવાય-સામાન્ય જ્ઞાન પછી વિશેષને નિશ્ચય કરવા માટે વિચાર પ્રવૃત્ત હોવાના સમયે ગુણ તથા દેશની વિચારણાથી જે નિશ્ચય થાય છે તેને અવાય કહે છે. જેમ કે- “શુ આ કમલનાલને સ્પર્શ છે? અથવા સર્પને સ્પર્શ છે ? એવી વિચારણામાં આ સ્પર્શતે કમલનાલનેજ છે. કેમકે આમાં અત્યન્ત શીતલતા આદિ ગુણ છે” એજ પ્રમાણેને નિશ્ચય સર્ષ આદિના સ્પર્શનું નિરાકરણ કરે છે. અર્થાત્ એવો નિશ્ચય અવાય કહેવાય છે. એજ અવાયરૂપી મતિ સભ્યદા છે.
(૪) ધાતwા નિશ્ચિત કરેલા અર્થની અવિશ્રુતિ-વાસના તથા સ્મૃતિરૂપ ધારણને ધારણા કહે છે. એવી ધારણા દઢ અવસ્થામાં રહેલ અવાજ છે. નિશ્ચિત અર્થના ઉપયોગથી અતિકિત (ઉલટું) ન હોવું તે અવિસ્મૃતિ કહેવાય છે. તેનું પ્રમાણ અન્તમુહૂર્ત સુધી જ છે. અવિસ્મૃતિથી થવાવાળા સંસ્કાર ને વાસના કહે છે. વાસના અમુક સમય સુધી અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. અનન્તર બીજે સમયે કોઈ પણ સ્થાનમાં એવાજ પદાર્થને જોઈને સંસ્કારની જાગૃતિ થઈ આવતાં “આ તેજ છે કે જે મેં પૂર્વકાલમાં પ્રાપ્ત કર્યું હતું” એવી સ્મૃતિ થાય છે. કહ્યું પણ છે કે
તથviત તા -વિશ્વ ના ૨ વાકાનોનો ..
હિંતરે જ નં કુળ, મનુસ ધારTI ના ૩ ” ઇતિ
અર્થાત અનન્તર તેનાથી ઉત્પન્નથયેલા અવિચ્યવન તથા વાસનાગ અને કાલાન્તરમાં તેનું પુન:સમરણ, એ બધાં ધારણું નામ કહેવાય છે. (૧)
કહ્યું છે કે – “ અવિશ્રુતિ વાસના અને સ્મૃતિ, એ બધાં ધારણાલક્ષણના સામાન્ય ગવાળાં હેવાથી ધારણા કહેવાય છે.” ધારણા જ મતિસમ્પદ છે
અવગ્રહમતિસમ્પદ છ પ્રકારની છે. (૨) સામવMાત (૨) વહવળાતિ (३) बहुविधमवगृह्णाति (४) ध्रुवमवगृह्णाति (५) अनिश्रितमवगृह्णाति (६) असन्दिग्धमवगृह्णाति,
(૭) સિકમવાત તદાવરણીય-ક્ષ પશમની અધિકતાથી ચન્દન આદિના સ્પર્શને શીધ્ર પતે પોતાની મેળે જ ગ્રહણ કરે છે જાણે છે.
(૨) વહુવાતિ અધિક વસ્તુઓ જુદી જુદી જાતિવાળી હોવા છતાં પણ પ્રત્યેકને તેના સ્વરૂપથી જાણી લે છે. જેમકે–સ્પર્શાવગ્રહ કોઈ મનુષ્ય ચન્દન આદિ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૯