Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે આશાતના થાય છે. (૧૮) | સૂ. ૧૧
‘દે’ઈત્યાદિ. ગુરુને બોલાવવાથી શિષ્ય જે ઉત્તર આપે તે તેને આશાતના લાગે છે. (૧૯) સૂ. ૧૨
જે ઇત્યાદિ. ગુરુ મહારાજનાં વચનને ઉત્તર તેમની પાસે ન જતાં પોતાનાજ આસન ઉપર બેઠાં-બેઠાંજ આપે તે શિષ્યને આશાતના થાય છે. (૨૦) એ સૂ. ૧૩ છે
ઈત્યાદિ. ગુરુના બોલાવવાથી શિષ્ય જે તેમની પાસે ન જતાં દૂરથીજ “શું કહે છે?” એમ કહે તે શિષ્યને અશાતના થાય છે. (૨૧) સૂ ૧૪ છે
“ ઇત્યાદિ. શિષ્ય ગુરુને “તું” એમ તુંકારાથી બેલે અને “હે ભદન્ત” ઇત્યાદિ ન કહે તે શિષ્યને આશાતના થાય છે. કહ્યું છે કે
શું કરોતિ ચા શિષ્ય-સર્વ વાSSવા અમાવતઃ | રૂTSજમવાતિ, કુનિ જાબારિ ? ” તા. શિષ્ય પ્રમાદથી ગુરુને તુંકાર શબ્દથી લાવે તે આ લેકમાં અપકીર્તિને પ્રાપ્ત કરે છે. તથા પરલોકમાં કુનિમાં જન્મ લે છે. (૧) ૨૨ ૧૫ છે
જે ઈત્યાદિ શિષ્ય ગુરુની સામે પ્રયોજનથી વધારે નિરર્થક અથવા કઠોર વચન બોલે તે શિષ્યને આશાતના થાય છે. (૨૩) ને સૂ ૧૬ છે
“ ઇત્યાદિ. પ્લાન આદિની વૈયાવચ કરવા માટે ગુરુના તરફથી પ્રેરાયેલા શિષ્ય જે “આપજ કેમ કરતા નથી” એમ અપમાનજનક એવુંજ પ્રતિવચન બેલે તે શિષ્યને આશાતના થાય છે. (૨૪) સૂ ૧૭ !
“ ઈત્યાદિ. ગુરુના વ્યાખ્યાનસમયમાં ગુરુને “આમ બોલવું જોઈએ... રીતે ન બોલવું જોઈએ એમ કહે તો શિષ્યને આશાતના થાય છે. (૨૫) છે સૂ ૧૮ |
“સ ઈત્યાદિ. ગુરુના વ્યાખ્યાન સમયમાં “તમને યાદ આવતું નથી એમ કહે તે આશાતના લાગે છે. (૨૬) એ સૂ ૧૯
સ” ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાનથી શિષ્ય જે પ્રસન્ન ન થાય તે આશાતના થાય છે (૨૭) સૂ ૨૦ છે
” ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાનકાલમાં શિષ્ય પરિષદને છિન્ન-ભિન્ન કરે તે શિષ્યને આશાતના થાય છે. (૨૮) એ સૂ ૨૧ છે
તે ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાન સમયમાં “હવે ભિક્ષાને સમય થઈ ગયો ” ઇત્યાદિ બેલીને વિક્ષેપ કરે તે આશાતના થાય છે. (૨૯) સૂ. ૨૨
“ ઇત્યાદિ ગુરુના વ્યાખ્યાનમાં એકત્રિત થયેલી પરિષદના ઉઠવા, છુટાં પડવા, વ્યવચ્છિન્ન થયા અને વિખેરાય જવા–પહેલાં, સાંભળવા માટે સભાજને ઉત્સુક થતા હોય તે પણ જે તેજ–ગુરુજીએ કહેલી-કથાને બે અથવા ત્રણ વાર કહે તે શિષ્યને આશાતના થાય છે. (૩૦) ને સૂ ૨૩ !
“” ઈત્યાદિ શિષ્ય ગુરુની શયા તથા સંસ્મારકને પ્રમાદને વશ થઈ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૩