Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દોષ લાગે છે, અર્થાત્ દેવઅદત્ત, ગુરૂઅદત્ત, રાજાઅદત્ત, ગાથાપતિઅદત્ત તથા સાધીઅદત્ત લેવાવાળા શખલ દેાષના ભાગી થાય છે. (સૂ૦ ૧૪)
4
ગાઉદિયા, ગળત॰' ઇત્યાદિ. જાણી જોઇને સચિત્ત પૃથ્વી ઉપર બેસવું ઉઠવું તથા સ્વાધ્યાય કરે છે તેા શખલ દોષ લાગે છે, (સ્૦ ૧૫)
C
‘Ë સળિહાપ્” ઇત્યાદિ. એવી રીતે આર્દ્ર (ભીની) જમીન ઉપર તથા સચિત્ત ભૂમિ ઉપર બેસવા ઉડવા સ્વાધ્યાય કરવા આદિથી શખલ દેોષ થાય છે. અગાઉના સૂત્રમાં સચિત્ત પૃથ્વી પર સ્થાન તથા ઉપવેશનના નિષેધ કર્યાં છે. તથા આ સૂત્રમાં અચિત્ત પૃથ્વી પર પણ આર્દ્રતા તથા સચિત્ત રજના રહેવાથી તેના નિષેધ કર્યાં છે. ઉપલક્ષણથી શયન આદિને પણ નિષેધ જાણવા જોઇએ. (સૂ૦ ૧૬) હવે વિત્તમંતાડુ ' ઇત્યાદિ. આ પ્રકારે સચિત્ત શિલાપર અથવા દ્વારની નીચે રાખેલાં લાકડાં ઉપર. પૃથ્વી એટલે માટીના ઢેફાં ઉપર, ઘુણવાળાં લાકડાં ઉપર, જીવાતવાળા સ્થાન ઉપર, જીવાતવાળાં લાકડાં ઉપર, કીડી વગેરેનાં ઇંડાંવાળા, તથા એ ઇન્દ્રિયવાળાં પ્રાણિજીવાતવાળા, શાલી ગોધૂમ આદિ ખીવાળાં, જેમાં દર્ભ આદિ હાય એવાં, જેના ઉપર રાત્રિમાં એસનું પાણી પડ્યુ હાય એવાં, જેના ઉપર સચિત્ત જળ છે એવાં, જેના ઉપર કીડી આદિ રહે છે તેવાં-સ્થળમાં સ્થાન તથા ઉપવેશન (એઠક) કરવાવાળા, તથા પન=ફૂલણુ અને દક=પાણીવાળી માટી ઉપર, કરાળીઆએ (મકડીએ) બનાવેલાં જાળાં માથે, ઇત્યાદિ જ્યાં જીવવિવિરાધના થવાની સંભાવના હાય એવાં સ્થળમાં સ્વાધ્યાય, ધ્યાનને માટે ઉઠવું, શય્યા, નિવાસ, નૈષધિકી-બેઠક આદિ ક્રિયા કરવાથી શખલ દોષ લાગે છે (સ્૦ ૧૭)
6
બાદિયાણ મૂજ॰' ઇત્યાદિ મૂલનું લેાજન અથવા કદનું ભોજન, પૃથ્વીમાં રહેલાં વૃક્ષનાં અવયવકત્ત્તની નીચેના ભાગને મૂલ કહે છે. તથા મૂલની ઉપરના વૃક્ષના અવયવને કન્હ કહે છે, વળી સ્કન્ધભાજન સ્કન્ધના અ કન્દની ઉપરના ભાગ-જ્યાંથી શાખાના આરંભ થાય છે એવા વૃક્ષવિભાગને સ્કધ કહે છે ગ્લેાજન-વૃક્ષની છાલનું ભાજન, તથા પ્રવાલ—નવીનપત્ર, પુષ્પ, ખીજ તથા હરિતકાયનું ભાજન કરવા વાળા શમલ દોષના ભાગી થાય છે. પૂર્વાંત દશ પ્રકારની સચિત્ત વનસ્પતિના, અથવા તેમાંથી કોઇ પણ એકના આહાર કરવાવાળા શમલ દોષવાળા થાય છે. (સ્૦ ૧૮)
‘અંતોસંવચ્છમ્મ ' ઇત્યાદિ એક વર્ષમાં દશ ઉદકલેપને લગાડવા વાળા મુનિ શખલ દોષના ભાગી થાય છે આશય એ છે કે- ‘ ગતો મામત ’આ નવમા સૂત્રમાં એક માસમાં બે વાર ઉલેપ થી શખલ દ્વેષ નહિ લાગે કહ્યુ છે તે પ્રમાણે વ માં ૨૪ ચાવીસવાર ઉદકલેપ હાવાથી પણ ાખલ દેષ ન લાગવા જોઇએ.
આ શંકાનું નિવારણ કરવા માટે આ સૂત્રમાં ન
એક વર્ષમાં નવવારથી વધારે ઉદકલેપથી અવશ્ય દેષ લાગે છે. (સૂ॰ ૧૯)
જેને ’ એમ કહ્યુ છે.
‘બબતોમવઇમ્સ' ઇત્યાદિ. એક વર્ષમાં દશ માયાસ્થાનના સેવનથી શમલ દોષ લાગે છે. આ સૂત્રમાં પણ જાણવું જોઇએ કે-એક વર્ષની મધ્યમાં નવ વારથી વધારે માયાસ્થાન સેવન કરવાથી શખલ દોષ લાગે છે. (સૂ૦ ૨૦)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૦