Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ષણા (તપાસ) ન કરતા હાય તે એષણાવિના પદા ગ્રહણ કરવાથી ષડૂજીવનિકાયના પ્રતિ અનુકંપાના અભાવ થઇ જાય છે. જેમકે ઔષધ સેવન કરવાવાળા પથ્યનું પાલન ગ્રહણ કરે છે તે રોગમુકત થાય છે, તેવીજ રીતે મુનિનીએષણાથીજ નિર્દોષ આહારદિ કરવાથી ચારિત્રશુદ્ધિ થાય છે. ચારિત્રશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ પ્રાપ્ત થાય છે. તેનાથી તપ સંયમનું આરાધન થાય છે. તેનાથી શુકલ ધ્યાન થાય છે. તેનાથી જ્ઞાન આદિ અનન્ત ચતુષ્ટયના ઉદય થાય છે. તેથી યથાખ્યાત ચારિત્ર થાય છે, તેનાથી સકલકર્માંના ક્ષય થાય છે, તથા તેનાથી મેાક્ષ થાય છે. એ માટે મુનિએ એષણામાં પ્રયત્નશીલ થવું. (સ્૦ ૨૦)
'
અધ્યયનને ઉપસ’હાર કરતાં સુધર્મા સ્વામી કહે છેઃ– ‘ પણ ’ ઇત્યાદિ. હું જ! આ ઉપર કહેલાં જે વીસ અસમાધિસ્થાન સ્થવિર ભગવાને કહ્યાં છે તે હું તને કહુ છું. (૨૧)
મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં ‘અસમાધિસ્થાન’ નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું. (૧)
આનું વ્યાખ્યાન પ્રથમ સૂત્રની જેમ સમજી લેવું.
શખલના સ્વરૂપનું નિરૂપણ કરે છે જે ક્રિયાઓના નિમિત્તથી ચારિત્ર શખલ— કમુર થાય છે તે ક્રિયાએને શખલ કહે છે. · શખલ છે જેને ’ એવા અર્થમાં શમલ શબ્દથી શે ગતિ ? આ સૂત્રથી જીર્ પ્રત્યય કરવાથી ‘ શખલા:=શઅલ વાલા= ચારિત્ર કર કરવાવાળી ક્રિયાઓ કરવાવાળા સાધુ’ એવો અર્થ નીકળે છે.
4
શખલ દ્રવ્ય તથા ભાવના ભેથી એ પ્રકારના થાય છે. દ્રવ્યશખલ ઘેાડા તથા ગાય આદિમાં કર વર્ણ (ચિત્રવણ) સ્વરૂપથી પ્રસિદ્ધ છે. ભાવશખલ મુનિવ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ તથા અતિચાર રૂપથી રહેવાવાળા દોષિવશેષ છે. તેમાંથી અતિક્રમ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૫