________________
(૨૨) આ તેત્ર જેને મોક્ષની ઇચ્છા હેય તેને મોક્ષપ્રદ એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. જે ધનરહિત છે તેને ધનની પ્રાપ્તિ કરાવનાર છે જેને કોઈ ખરાબ ગ્રહદશા નડતી હેય તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી પસાર થતા હોય તેને માટે શાંતિનું ધામ છે.
यह स्तोत्र मोक्षाभिलाषियोंको मोक्ष देता है, दरिद्रोंका निधि देता है, व्याधियों को दूर करता है और अशुम ग्रहोंको शान्त करता हे ॥ २२ ॥ भेदे राज्ञः प्रजानां च,
दम्पत्योः प्रीतिभेदने । गुरौ शिष्ये च संघेषु,
मैत्रीकरणमुत्तमम् ॥ २३ ॥