________________
૨૧૨ सेचनं तत्र सद्राक्षा
रसेन यदि तत्फलम् ॥१८॥ तद्रसादधिकानन्त
गुणा मिष्टा प्रभोगिरः । यस्य चोच्छ्वासनिःश्वासा
पद्मोत्पलसुगन्धिकाः ॥१९॥ (૧૭) પ્રભુની જે વાણીએ પ્રાણીમાત્રના આત્મા વચ્ચે પ્રેમની એકતા સાધી તે પ્રભુજીની વાણી કરી છે, તે કહે છે કે ધારો કે કઈ ખાંડનું ખેતર હોય અને સેનામાં સુગંધી જેમ તેમાં મધને વરસાદ વરસે. દૂધના માવાનું ખાતર નાખવામાં આવે અને પછી તેને ખેડે.