________________
१९९
સમાન લાગે છે, તો કોઈક સ્થળે પ્રભાત સમયે ઊગતા બાલરવિ સમાન તેજવી અને શીતળ પ્રકાશ સમું લાગે છે. કેઈવાર ખરા બપોરના ઉપર આવેલા સૂર્ય સમાન પણ તાપ રહિત પ્રકાશે છે. કોઈકવાર કરેડ વીજળીના ચમકારા સમાન ચમકે છે.
वहां की रत्नभूमि कहीं पर वैडूर्य मणि के समान चमकती है कहीं पर नीलमणि के समान, कहीं पर स्फटिक रत्न के समान, कहीं पर ज्योतिरत्न के समान, कहीं पर पद्मराग मणि के समान, कहीं पर सोनेके समान, कहीं पर बालसूर्यके समान, कहीं पर मध्याह्न